________________
પ્રકરણ ૩૪ મુ. સત્રજ્ઞાના તત્ત્વના વિકારરૂપજ હાલના વૈદિક ધર્મ. ૨૩૮
કોઇને કોઇ આધાર ગ્રહણ કરી માણુસ રૂપાંતરમાં ગાઠવી શકે છે. રૂદ્રના વિષયમાં પણ તેજ પ્રમાણે બનેલું છે. મારા લખેલા બધા લેખા ધ્યાનમાં લેશે! તે આપ સજ્જને પણ જરૂર મારા મતને મલતા થશે.
જૈન ઇતિહાસ જોતાં તેવા પ્રકારની વાત-કાઇ સેંકડા વૈદિકાના ગ્રંથામાં ઉંધી છત્તી ગેાઠવાયલી મારા જોવામાં આવે છે. પરંતુ વ્યવહારિક વિચારાના મિશ્રણવાળી, નામ, ઠામ, અને મૂલના વિષયેના ફેરફારવાળી હોવાથી, લેાકેાને ખરી ખાતરી કરીને કેવી રીતે આપી શકીએ ?
વૈશ્વિકામાં લખેલા જે વિષયાની ખરી ખાતરી આપી શકાય નહી તેવા વિષચેાની ઉપેક્ષા કરીને.
માત્ર સહેજ સમજી શકાય તેવા જૈનોના ૨૪ તીર્થંકરાનાનુકરણરૂપના વૈદિકાના ૨૪ અવતારા, તેમજ ક્રોથી દશ બેાધિ સત્ત્વના અનુકરણુરૂપના મછ કછપાર્દિક દશ અવતારા, સામા સામી તુલના કરવાને નામ માત્રથી લખીને બતાવ્યા છે. જૈનોમાં ૧૨ ચક્રવર્તીએ થએલા બતાવ્યા છે. વૈદિકાએ તેમાંના એ ચાર નામેા ગ્રહણ કરી, ઉધું છતું લખી, રાજા તરીકે એલખાવ્યા છે, તેમના વિચાર પણ તુલાના રૂપે અન્ને તરફના લખીને મતાન્યેા છે. તે સિવાય વાસુદેવાદિકનાં નવવેક જુદા જુદા કાલમાં, ભિન્ન વ્યક્તિ રૂપનાં થએલાં છે, તેમાં વૈશ્વિકાએ– ભિન્ન ભિન્ન ગ્રંથમાં ભિન્ન ભિન્ન સ્વરૂપનાં લખેલાં હોવા છતાં પણ–જૈન વૈદિકનાં સામા સામી તુલના કરવા માટે ઇસારા માત્રથી લખીને બતાવ્યાં છે. એમાં મે મારી જરા પણ ચાતુરી કરીને બતાવી નથી. આજકાલના પડિતા તેમજ સાધારણ વિચક્ષણ પુરુષો પણ્ તુના કરી શકે તેમ છે. એવુ સમજી ને મેં મારા વિચારા બહાર પાડયા છે.
નૈનાદેશ જગતને પુડુચાડવા ભાગ્યશાળી બને.
આર્થિક સ્થતિમાં, તેમજ વસ્તિમાં, સીનેારના સંઘ સાધારણ હોવા છતાં, એક હજાર નકલ બહાર પડાવી આ નવીન દીશાના બેય લેાકેાને આપવા ભાગ્યશાલી બન્યા છે. ધમની ઉન્નતિને માટે કોઇ. લાખા રૂપીઆના ખરચ થઇ રહ્યો છે, પણ જૈન ધર્મની દિશા કઇ છે—એ બતાવવા જેવા ખીજો ખરા લાભ મારી નજરમાં સમાએલા નથી. માટે આ નવીન પ્રકારની દિશાનું જ્ઞાન દેશ દેશની ભિષામાં તરન્નુમા કરાવી આખી દુનીયાને બતાવવાને ભાગ્યશાળી બના, અને તમેા તમારા જન્મ જીવિતવ્યની સફલતા મેલવા,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org