________________
પ્રકરણ૩૪ મું. સર્વના તત્વના વિક્રપજ હલને વદિક ધર્મ. ૨૩૭ દૈત્યે ઠરાવ્યા. ગરૂડ ઉપર બેસી વિષ્ણુ લડવા ચઢયા, ત્યાં સદાને માર ખાઈ ગરૂડ અને વિષ્ણુ અને ભાગ્યા. આ શું આસ્તિકના લેખો છે?
(૬) છઠ્ઠા-બલિ નામાં પ્રતિવાસુદેવ છે. તેને રાજ-દેત્ય ઠરાવ્યા. વિષ્ણુએ વામનાવતાર ધરીને પાતાલમાં બેસી ઘાલ્યા. આ વાત સર્વત્ર પ્રસિદ્ધ છે.
(૭) સાતમ-મલ્હાદ નામને પ્રતિ વાસુદેવ છે. ખરું જોતાં વાસુદેવના શત્રુભૂત છે. તેને પિતાને ભક્તમાની વિષ્ણુ તેને ઈંદ્રપદમાં કાયમ રાખવાને દેડ્યા. શું બધી દુનીયાને અધિકાર તેમના હાથમાં હતે? આજે તે તેમના ભક્તો લાખ અને કરડે ગણાય છે તે, પ્લે છે ગણવામાં જે આવ્યા છે તેમનાજ હાથને માર ખાઈ રહ્યા છે છતાં ખબર લેવા કેમ આવતા નથી? નામ માત્રના ભક્તને યમના દૂતેથી ખેંચીને, વિમાનમાં બેસાડી વિષણુ લોકમાં લઈ જનારા, તેમના હસ્તે કયાં ભાગી ગયા હશે? પ્રકાશના સમયમાં વિષ્ણુલોકમાં આટલું બધું અંધારું શાથી? કોઈ સજજન વિચારમાં ઉતરનાર હશે કે નહિ?
૮ મા-લક્ષ્મણ વાસુદેવ અને સવણ પ્રતિવાસુદેવ છે. ( મા-શ્રી કૃષ્ણ વાસુદેવ અને જરાસંધ પ્રતિવાસુદેવનાં, ચરિત્રમાં જે શેડે થેડે ફેર છે તેનેન અને વૈદિકમાંનાં કિંચિત્ વિસ્તાર સાથે લખી બતાવ્યાં છે ત્યાંથી વિચાર કરવાની ભલામણ કરી આ વિષયને અહીજ સમાપ્ત કરૂં છું.
આ ઉપર બતાવેલા નવ ત્રિકમાંના જે વાસુદેવે છે, તેજ વિણ કહેવાય છે. જુદા જુદા કાલના જુદા જુદા સ્વરૂપના સર્વે મળીને નવવિકે થએલાં છે.
આ ત્રણે ખંડના ભેતા–ભારત ખંડના ભૂષણ રૂપના મહાન રાજાએ થએલા છે.
વૈદિકમતના કેટલાક પંડિતાએલેકેને ગૂચવાડામાં નાખવા, આ અવસપિણના નવે વાસુદેવને એકજ વિષ્ણુરૂપે કહયા છે, અને તેમના પ્રતિપક્ષરૂપ પ્રતિવાસુદેવામાંના કેઈને અસુર, તે કેળને દાનવરૂપે, લખીને બતાવ્યા છે. પણ પહેલા પ્રતિવાસુદેવ અશ્વગ્રીવને ઘડાનું માથું લગાડયાં પછી હયગ્રીવ વિષ્ણુના નામથી પ્રસિદ્ધમાં મુકયા. અને પૂર્વ કાલમાં જે બલદે થયા છે તેમનાં તે સર્વથા નામેજ ઉડાવી દીધાં છે. માત્ર ૮ મા લક્ષમણ વાસુદેવ છે. તેમના મેટાઈ રામચંદ્ર છે તે બલદેવ છે. તેમને જ વિષ્ણુના ૮મા અવતાર રૂપે લખીને બતાવ્યાં છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org