________________
૨૨૮
તત્ત્વત્રયી-મીમાંસા.
ખંડ ૨
પશુ માની લીધે, અને ચને વિસ્તાર કર્યાં. એ માણસ યજ્ઞથી યજ્ઞસ્વરૂપ પ્રજાપતિની પૂજા કરી તે સમયે જગદ્રુપ વિકારના ધારક તેજ ધર્મ મુખ્ય હતા. તે પુરૂષ તે ત્રિરાટ્ પ્રાપ્તિરૂપ સ્વર્ગને પ્રાપ્ત થાય છે, જ્યાં પુરાતન વિરાટ્ પુરૂષની ઉપાસના કરવાવાળા સાધકદેવ રહે છે. I ૧૬ | ’
સ્વામી દયાનંદજી-ઋગ્વેદના પુરૂષ સૂકત સુધી પહુચ્ચા નથી પણ યજુવેંદના પુરુષ સુક્તના અથ કરતાં પુરૂષ-વિશેષ્યનાં બધાએ વિશેષગુ કહી બતાવ્યાં છે ભ્રમ્હાંડમાં અને શરીરમાં વ્યાસ, જીત્રમાં વ્યાપક, દશાંગુલનું ઉલ્લંધન કરીને સર્વત્ર સ્થિર તેજ જગતને મનાવવા વાળા છે. ૧
જગત્ ઉત્પન્ન થયુ, થશે, અને હાલ છે. એ ત્રણેને; તેજ રચે છે. એજ મેક્ષના આપવાવાળા છે. તેમાં જન્મ, આદિના વ્યવહાર નથી,
પુરુષની અપેક્ષાથી જગત કિચિત દેશમાં છે. આ રથૂલ જગા જન્મ અને ન!શ થતા રહે છે. મેથી પુરૂષ અલગ રહે છે. ચેતન અને જડરૂપ જગત અનાવવાવાળા પુરૂષ સત્ર વ્યાપક થઇને દેખી રહ્યા છે. અને આકષઁણુ કરી રહ્યો છે. જેના સામર્થ્યનું સામર્થ્ય તે મૂલ પ્રકૃતિ છે. જેનું શરીર બ્રહ્માંડ તુલ્ય છે. સૂર્ય ચંદ્રમા નેત્ર છે, વાયુ પ્રાણુ, પૃથ્વી પગ, ઇત્યાદિ લક્ષણવાળા જે આકાશ તે વિરટ છે. તે વિરા તત્ત્વાના પૂર્વ ભાગેાથી સ» પ્રાણિયા અને પ્રાણિયાના દેહ, પૃથક્ પૃથક્ ઉત્પન્ન થયે છે. જેથી સર્વ જીવા વાસ કરી રહ્યા છે જે દેહ તેજ પૃથ્વીદિના અવયવ, અન્નઆદિ ઔષધિયાને પ્રાપ્ત થાય છે. તે વિરાટ્ પરમેશ્વરથી અલગ અને પરમેશ્વર સસારરૂપ દેહથી અલગ છે. પ્રથમ ભૂમિ આદિ જગતને ઉત્પન્ન કરીને પછી ધારણ કરી રહ્યા છે. ફરી ભૂમિ આદિ જગને પ્રથમ ઉત્પન્ન કરીને પછી ધારણ રહ્યો છે. તેજ પુરૂષથી સવ ભેજન, વસ્ત્ર, અન્ન, જલ આદિ પદાર્થને મનુષ્ય લેાકેાએ પ્રાપ્ત કર્યાં છે. એથી મનુષ્ય લેાકેાને ઉચિત છે કે તેને છેડીને બીજાનો ઉપાસના ન કરે. ગાય, વનના સ પશુઓ, સવ પક્ષિયા, સૂક્ષ્મ દેહધારી કીટ, પતંગ આદિ સર્વાં જીવના દેહ પશુ તેનેજ ઉત્પન્ન કર્યા* છે. ।। ૬ ।
તેજ બ્રહ્મ પુરૂષથી—ઋગ, ય, સામ અને અથવેદ ઉત્પન્ન
થયા છે. । ૭ ।
તે પુરૂષથી ધૈાડા, વિદ્યુત, અન્ને તરફના દાંતવાળા ઉઢ, ગધેડા, ગેાજાતિ ગાય, પૃથ્વી, કિરણા અને ઈંદ્રિયા ઉત્પન્ન થયાં છે, જે સત્રથી પ્રથમ પ્રગટ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org