________________
પ્રકરણ૩૪ મું. સર્વના તવના વિકારરૂપજ હાલને વદિક ધર્મ. ૨૨૭
આ ઉપરના મંત્રથી સરૂ થાય છે. સાયણાચાર્યજીના કરેલા ભાષ્યને કિંચિત ભાવાર્થ–
સર્વ પ્રાણિઓને જે બ્રહ્માંડ દેહ છે તેજ વિરા પુરૂષ છે. તેનાં અનંત માથાં, ચક્ષુ, અને પગ છે. તે બ્રહ્માંડના ચારે તરફ ઘેરો ઘાલી દશાંગુલ વધેલ છે. અર્થાત બ્રહ્માંડથી પણ દશાંગુણ બહાર છે. જેમ આ ક૯૫માં પ્રાણિમાત્ર-વિરા પુરૂષના અવયવ છે, તેમ પૂર્વકલમાં હતા, અને ભવિષ્યમાં પણ થશે. તે અમૃતને સ્વામી પ્રાણિમાત્રના ચોગ્ય અન્નથી વધતું રહે છે. કારણાવસ્થાથી નીકલી દશ્યમાન જગદડવસ્થાને પ્રાપ્ત થાય છે. ભૂત-ભવિષ્ય વર્તમાન રૂપ જેટલું જગત છે. તે તેનું સામર્થ્ય છે. ત્રણે કાલના પ્રાણિમાત્ર તેના ચતુર્કીશ પ્રકાશમાં સ્થિત છે, પણ તે અવિનાશી છે. તે સંસારથી બહિર્ભત, સંસાર શ રહિત ત્રિપાદ છે. તેને એથે પાદ સુષ્ટિ-સંહાર રૂપથી વારંવાર ઉત્પન્ન અને નષ્ટ થાય છે. તે જ ચરાચર રૂપથી કરે છે. તેજ આદિ પુરૂષથી વિરાટુ બ્રમ્હાંડ દેહ ઉત્પન્ન થયું, તેજ વિરા દેહને આશ્રય લઈ દેહાભિમાની પુરૂષ ઉત્પન્ન થયા. તે દેવ, તિ , મનુષ્ય આદિ રૂપવાળા થયા. તેને ભૂમિ ઉત્પન્ન કરીને જીવોનાં શરીર બનાવ્યાં. જ્યારે પૂર્વ ક્રમથી સુષ્ટિ થઈ ત્યારે બીજું સાધન ન હોવાથી દેવેએ મનથી તેજ પુરૂષ સ્વરૂપને હવી કલ્પના કરીને યજ્ઞ કર્યો. વસંત ઋતુ-ઘી, ગ્રીષ્મ-લાકડાં, તે પુરૂષ પશુનું પ્રોક્ષણ કર્યું. અને સુષ્ટિ સાધન યોગ્ય પ્રજાપતિ આદિ દેવેએ યજ્ઞ કર્યો. તે યજ્ઞથી દધ્યાદિ ભાગ્ય પદાર્થ, હરિણાદિ પશુ, ગ્રામ્ય અશ્વાદિ, ગુ, યજુ, સામ અને ગાયત્ર્યાદિ છંદ ઉત્પન્ન થયા. તેનાથી અશ્વાદિ, બન્ને તરફના દાંતવાળા પશુ, ગાય, બકરાં, ઘેટાં, ઉત્પન્ન થયાં. પ્રજાપતિના પ્રાણરૂપ દેવેએ તે વિરા પુરૂષને કેટલાક ભાગોમાં વિભક્ત કર્યા-બ્રાહ્મણ તેના મુખરૂપ, ક્ષત્રિય બહુરૂપ, વૈશ્ય ઊરૂ રૂપ, શદ્ર પાદસ્વરૂપ એમ વિરાટુ પુરૂષમાં વિભાગ કર્યા. જે પ્રમાણે ભેગ્ય પદાર્થ–ગવાદિ પશું, વેદાદિ, બ્રાહ્મણાદિ, તેનાથી ઉત્પન્ન થયા, તે પ્રમાણે પ્રજાપતિના-મનથી ચંદ્રમા, ચક્ષુથી સૂર્ય, મુખથી અગ્નિ, પ્રાણથી વાયુ, ઉત્પન્ન થયા. નાભિથી અંતરિક્ષ, શિરથી ઘો, પગથી ભૂમિ, શ્રોત્રાદિથી દિશા તથા અન્ય લેકા લેકાંતર ઉત્પન્ન થયા. એ સાંકલ્પિક યજ્ઞની ગાયગ્યાદિ સાત છંદ પરિધિયાં હતી. અર્થાત્ ઐષ્ટિક આહવયની ત્રણ, ઉત્તર વેદિકાની ત્રણે, અને સાતમે આદિત્ય.
એકવીશ સમિધાઓ અર્થાત–૧૨ માંસ, ૫ અતુ, ત્રણ લેક, અને આદિત્ય. પ્રજાપતિના પ્રાણેદ્રિયરૂપ-દેવેએ માણસ યજ્ઞ કરતાં વિરાટ પુરૂષને જ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org