________________
૨૧૬
તત્ત્વત્રથી-મીમાંસા.
- ખંડ ૨
ગવેદનાજ મંત્રને ગ્રહણ કરતા ગયા અને તેમાં ફેરફાર કરી મુખ્યતાથી યજ્ઞયાગાદિકનાં વિધાનની એજનવાળા વિષયના સંગ્રહને યજુર્વેદના નામથી પ્રસિદ્ધ કરવામાં આવ્યું,
તેના પછી ગાયનના મંત્રના વિષયવાળો જે સંગ્રહ કરતા ગયા તે ત્રિજા સામવેદના નામથી પ્રસિદ્ધ કરવામાં આવ્યા.
મુખ્યતાએ આ ત્રણે પ્રકારના સંગ્રહને વેદત્રયીના નામથી પ્રસિદ્ધ કરવામાં આવ્યા.
- ત્યાર બાદ કઈ ઘણુ લાંબા કાલે-અનાર્યોના સંસર્ગમાં આવ્યા પછી કેટલેક વિભાગ જે મલીનતાના વિષયવાળે સંગ્રહ કરવામાં આવ્યો તેણે ચેથા અથર્વવેદના નામથી પ્રસિદ્ધ કરવામાં આવ્યું. આ ચેથા વેદને કેટલાક આદર કરે છે અને કેટલાક ઘણાની દ્રષ્ટિથી પણ જુવે છે. તેથી તે વૈદિકના પંડિતેની પણ ચર્ચાઓ ચાલે છે. ચારે વેદમાંને જે પહેલે ગડગવે છે તેને જ જોડતાં કેઈ સેંકડો વર્ષ થઈ ગયાનું અનુમાન પંડિતોથી જાહેર થએલું છે. એટલું જ નહી પણ બીજા મતેના સંસર્ગમાં આવતાં પિતાના વેદ મતને પ્રાચીનમાં પ્રાચીન કરવવા તેમના વિષયો લઈ પિતાની અનુકુળતા પ્રમાણે નવીન નવીન કૃતિઓ બનાવતા અને પોતાની મરજી પ્રમાણે વેદમાં ગોઠવી દેતા. આવા પ્રકારને વ્યવહાર વૈદિકમતના પંડિતેને ઠેઠ જૈન બૌદ્ધની વિશેષ જાગૃતી થતા સુધી જોવામાં આવે છે. તે વ્યવહાર કેવલ ચેથા વેદની જ સાથે નહી પણ ચાર વેદની સાથેજ થતે રહેલો જોવામાં આવે છે.'
છતાં લેકમાં જાહેર કરતા રહ્યા, અને તેવા પ્રકારનાં પ્રમાણે ચારો વેદ સુધીમાં દાખલ પણ કરતા ગયા જેમકે –
બ્રહ્મા વખતો વખત સુષ્ટિની રચના કરતા ગયા, અને તેનીજ સાથેચાર ત્રાષિઓના હૃદયમાં પ્રકાશ માન થઈ, ચારે વેનું જ્ઞાન પણ બતાવતા ગયા. આગળ જાતાં વેદે અનાદિના છે, અપૌરુષેય છે, એટલું જ નહી પણ બ્રહ્માના ચારે મુખથી ચાર વેદ પણ પ્રગટ થવાનું કહેતા ગયા અને સાથે પિતાના ગ્રંથમાં લખતા પણ ગયા,
વેદાચન--બ્રહ્મવાદીને પક્ષ બતાવતાં પૃ. ૧ લામાં જણાવ્યું
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org