________________
પ્રકરણું ૩૩ મુ. શ’કરદિગવિજયમાંની એ ચાર વાના વિચાર. ૨૧૧
મહાત્મા ગાંધીજીએ આ ચાલુ જમાનામાં આર્થિક પીડાથી મુક્ત થવા અહિંસાત્મક રહેવાના જે પ્રયાગ મતાન્યેા છે તેજ પ્રયાગ આ દુનીનાની આર્થિક પીડા દૂર કરવાને સમથ નીવડશે. જો આ સમતાના માર્ગ ને છેડીને ખીજા કોઇ આડા અવળે માર્ગે ચઢી ગયા હેત તે આજ સુધીમાં અનેક કુંટુબેની પાયમાલી થતી જોવાના પ્રસંગ પ્રાપ્ત થતા. પરંતુ અહિ ંસાત્મક રૂપના ઉત્તમ પ્રયેાગથી તેવા દુઃખદ પ્રસંગ પ્રાપ્ત નથી થયે, એજ આપણા સુદ્દિન સમજવાના છે.
પરંતુ જેઓ દુરાગ્રહને દૂર રાખી સમતા પૂર્વક સદ્ બુદ્ધિને ઉપયેગા કરે છે તેએ પેાતાની ધારણા પ્રમાણે પેતે ધારેલા ઠેકાણે પડ઼ેચે છે અને દુનિઆને પણ દેરી શકે છે. અગર જો તેમાં વિષમતા હોય તે, પોતે અધ વચમાં લટકી ખીજાઓને પણ અધ વચમાં જ લટકતા રાખે છે. પણ ધારેલા ઠેકાણે ઠેઠ સુધી પેાતે પહેાચી શકતા નથી અને ખીજાઓને પણ પહેાચાડી શકતા નથી. માટે પ્રથમ નિમાઁલ બુદ્ધિથી સદ્ અસદ્ વસ્તુના સ્વરૂપના વિચાર કરવાની ખાસ જરૂર છે. એક જગા પર કહ્યું છે કે
एकं हन्या न्नवा हन्या - दिषुमुक्तो धनुष्मता । बुद्धिर्बुद्धिमता मुक्ता राष्ट्र हन्या त्सराजकं ॥ १ ॥ वयोsनुरूपा प्रायेण प्राणिनां हृदि बुद्धयः । रसालस्य कषायाssम्ल - मधुराः क्रमशो रसाः ॥२॥
ભાવા -પેાતાના ધનુષથી ખાણને છેડનારા ધનુષવાળા એકાદને હશે, જો કદાચ ધારેલા નીશાણમાં ફેર પડી જાય તે તે ખાણ ખાલી પણ જાય, પરંતુ સદ્ બુદ્ધિવાળાએ પેાતાની સદ્ બુદ્ધિને પ્રયાગ વાપરેલા હાય તા, તે સત્બુદ્ધિવાળા રાષ્ટ્રની સાથે બધા રાજ્યેાને પણ ધ્રુજાવી નાખે છે.
આવા પ્રકારના દાખલા પૂર્વ કાલમાં ઘણાએ બનેલા છે, અને આપણે પૂર્વકાળના અનેક લેખોથી જાણી પણ શકીએ છીએ.
પરંતુ આ વમાન સમયમાં તે મહાત્મા ગાંધીજીએ શ્રી હેમચંદ્ર સૂરિજીના કથન મુજબ આર્થિક પીડાથી મુક્ત થવા આ દુનિયાને સમતા પૂર્વક અહિંસાત્મક રૂપ રહેવાના પ્રયાગ જે શિખવ્યેા છે તેમાં પેાતાની આર્થિક સિદ્ધિનાં કિરણેા ફુટતાં જોઇ આખી દુનીયા તેમાં આશ્ચય નિમગ્ન થઇ પડી છે. તેનું કારણ તપાસી જોતાં એમ માલમ પડે છે કે-વેદાદિક અનેક પ્રચલિત ધર્મમાં દાખલ થઇ ગએલી હિંસક રૂઢીના પ્રચારથી ભૂલાવામાં પડેલી આ દુનીયાને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org