________________
તત્ત્વત્રયી મીમાંસા.
ખંડ ૨
એથી મને અનેકાંતવાદી કે સ્યાદ્વાદી માનવામાં આવે તે બાધ નથી. પંડિતે મને વાદ્યમાં ઉતારે તે હું હારી જાઉ.
આ અનેકાંતવાદ મને પ્રિય છે. એનું મૂલ અહિંસા અને સત્યનું સુગલ છે.
૨૧૦
આમાં પણ કેટલાક મારા સ્વરે પુરૂ છું—
આ સૃષ્ટિનું પરિવર્તન થતુ પ્રત્યક્ષ દેખાતાં છતાં સર્વથા નાશ થએલે કાણે જોયા ? તેથી તેનું પિરવતન થતાં પણ સત્ય સ્વરૂપનીજ છે. તેવા સ્વરૂપના વિચારા બતાવનારને અનેકાંતવાદી કહેા કે સ્યાદ્વાદી કહે આમાં અસત્યજ શુ છે ?
“ ગાંધીજી કહે છે કે-પડિતે મને વાઢમાં ઉતારે તે હું હારી જાઉં, ” દુરાગ્રહવાળાથી સાક્ષાત્ સર્વજ્ઞ પણ દૂરજ રહે, તેા પછી ગાંધીજી દૂર રહે તેજ ચાગ્ય છે.
અનેકાંતવાદમાં અહિંસા અને સત્ય સમાયલુ છે ખરૂ પણ તેનુ મહત્વ સમતામાં રહેલુ છે તે વિના ન તે મલેકનું કે પરલેાકનું કાર્ય સાધી શકાય તેમ છે તેના સંબંધે યાગ શાસ્ત્રમાં બાર ભાવનાના પ્રસંગે હૈમચદ્ર સૂરિજીના તત્ત્વ જરામાંથી પ્રગટેલા પુઆરે-
विगाह्य सर्वशास्त्रार्थ - मिद मूच्चेस्तरांवे |
हा मूत्र स्वपरयो - नाऽन्यत्साम्यात्सुखाकरं ॥ १॥
આ શ્લોકને ટુંકમાં ભાવાથ—દુનીયામાં તમામ શાસ્ત્રનું મંથન કરીને હું શ્રી હેમચંદ્રાચાર્ય માટા પાકારની સાથે કહું છું કે-આલેાકનુ સુખ અથવા પરલેાકનુ સુખ પેાતાને કે ખોજાને મેળવવાની ઇચ્છાવાળાએ સમતાનું સેવન કરવું, તેનું સેવન કર્યાં સિવાય બીજું કાઇ પણ સુખ મેળવવાનું કારણુ જનાતુ નથી.
જૈન સવન્નાએ બતાવેલા આ સમતાના પ્રયોગથી આજસુધીમાં અખજોના અખજો મહા પુરુષા પાતાના પરલેાકનું કાર્ય સાધી મેક્ષમાં ચાલ્યા ગયા છે. તે પછી આ સમતાના પ્રયાગથી આલાકનાં સુખને અહિંસાના આચરણથી મેળવી કેમ ના શકે ? મારા ટુક અનુભવથી હું વિચારી જોઉ છુ તા એજ માલમ પડે છે કે જરૂરજ મેળવી શકે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org