________________
૨૦૨ તત્વત્રયી–મીમાંસા.
1. ખંડ ૨ આવીજ સાપેક્ષ છે. મિથ્યા શબ્દનો અર્થ શંકરાચાર્યની પેઠે અસત્ય, કિંવા અદ્વૈતી ભાગવતની પેઠે અનિર્વાચ, એ જૈનિએ કરતા નથી. પણ હમેશાં બદલનાર અતએવી ભ્રામક એ કરે છે. અર્થાત્ જગત્ મિથ્યા એટલે જગત એ નથી જ, કિંવા અતકર્યો છે એમ નહી પણ તે ભ્રામક છે. કિવા હમેશાં બદલનારૂ છે એ અર્થ કરે છે. આ સંક્ષેપ વિચાર પદ્ધતિને જેને અનેકાંતવાદ કહે છે. '
(૬) ડૅ. ભંડારકર, મહાત્મા ગાંધીજી તેમજ અનેક પાશ્ચાત્ય પંડિત કહે છે કે–હિંદુ તત્વજ્ઞાનની બાબતમાં અનેક શાખાઓ ઉત્પન્ન થવાનું કારણ એકાંગીવાદ પદ્ધતિ જ છે. અનેકાંતવાદ પદ્ધતિજ વડે ચર્ચા કરતાં બધી શાખા એને સાપેક્ષ માન્યતા દેવીજપડશે અને તે પ્રમાણે સાપેક્ષ માન્યતા દીધેલી પણ છે તે પણ દુરાગ્રહપણું તેમને નડે છે.
(૭) મહામહોપાધ્યાય–પંડિત ગંગનાથ અલ્હાવાદવાલા લખે છે કેજબસે મને શંકરાચાર્ય દ્વારા જૈન સિદ્ધાંત પર ખંડનકે પઢા હૈ, તબસે મુજે વિશ્વાસ હવા હ કિ, ઇસ સિદ્ધાંત મેં બહુત કુછ હૈ જિઓ વેદાંત કે આચાર્યોને નહી સમજા, યદિ વહ જૈન ધર્મ કે ઉસકે અસલી ગ્રંથસે દેખને કા કષ્ટ ઉઠાતા. તે જૈન ધર્મસે વિરોધ કરનેકી કઈ ભી વાત નહી મિળતી.”
(૮) હિંદી ભાષાના સર્વ શ્રેષ્ટ લેખક, અને ધુરંધર વિદ્વાન પંડિત શ્રી મહાવીર પ્રસાદજી દ્વિવેદી લખે છે કે –
: “પ્રાચીન ઢકે હિંદુ ધર્માવલંબી બડે બડે શાસ્ત્રી તક અબભી નહીં જાન તે કિ-જૈનિકા “સ્યાદ્વાદ” કિસ ચિડિઓંકા નામ હૈ. ધન્યવાદ હૈ જર્મની ઔર કસ ઈગ્લેંડ કે કુછ વિદ્યાનુરાગી વિશેષકે કે, જિનકી કૃપાસે ઈસ ધમકે અનુયાયિ કે કીર્તિકલાપકી ખેજ ઔર ભારત વર્ષ કે સાક્ષર જોંકા ધ્યાન આકૃષ્ટ હુઆ. યદિ યે વિદેશી વિદ્વાન જૈનો કે ધર્મગ્રંથે આદિકી આલેચના ન કરતે, યદિ ચે ઉન કે પ્રાચીન લેખકેકી મહત્તા ન પ્રગટ કરતે તે હમ લોગ શાયદ આજભી પૂર્વવત્ હી અજ્ઞાન કે અંધકારમેં હી ડુબે રહેતે.”
(૯) મારવાડ જોધપુર સન ૧૯૧૬ માં જૈન સાહિત્ય સંમેલન વખતે પ્રમુખ–શતીશ ચંદ્ર વિદ્યાભૂષણ જણાવે છે કે-“જેનીઝમ”ના પ્રધાન સિદ્ધાંત સ્યાદ્વાદ અથવા તે સપ્તભંગી ન્યાય, કે જે જૈન તત્વજ્ઞાનને મૂલ પાયો છે, તેના પર બેલતાં જણાવ્યું કે જેને માન્યતા પ્રમાણે “સ્યાદ્વાદને સિદ્ધાંત અતિ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org