________________
૧૯૮
તત્વત્રયી–મીમાંસા.
ખંડ ૨
-
-
-
-
-
-
-
-
શંકર-ઘણું ઘડાઓ સારથિના પ્રભાવથી એક મત થાય છે, શરીરમાં બીજે નિયામક નહી હોવાથી એક મતપણું કેમ ઘટશે? જેન તરફથી–અવય આવતા જતા નથી–મોટા શરીરમાં કુલે છે. નાનામાં સંકેચાઈ જાય છે, જળના દષ્ટાંતની પેઠે લેહી પીને કુલે નીવતાં સુકાઈ જાય તેમ થાય છે.
શંકરની તર્ક-અવયયમાં શકેચ વિકાશ થતું હોય તે વિકારી ઠરે. વિકારીને નાશ પામતાં જીવને પણ નાશ થાય. તેથી કરેલાં કમને નાશ અને ફરીથી ઉત્પન્ન થએલા છવને નહી કરેલા કર્મની પ્રાપ્તિ, એમ બે દેષ પ્રાપ્ત થાય, વળી બીજે દેષ–તુંબડું ભારથી જલમાં ડુબેલું રહે તેમ આઠ કર્મોને ભારથી ડુબેલા જીવને ઉચે જવા રૂપ મેક્ષ તેને બાધ આવે. અવય જવા આવાના સ્વભાવવાળામાંથી ક્યા અવશેષ રહેલાઓની મુકિત ?
બીજુ એ છે કે જેના સઘળા પદાર્થોમાં-સત્વ, અસત્વ, એકત્વ અનેકત્યાદિ પરસ્પર વિરૂદ્ધ ધર્મોને એકી વખતે સમાવેશ કરવાના સાધન ભૂત જે તમારે ૪ સપ્તભંગી નય છે તેને પણ અમે એગ્ય ગણતા નથી. કારણ કે પરસ્પર વિરૂદ્ધતા ધરાવનારા વાસ્તવિક ધર્મોની એક પદાર્થમાં એક વખતે સ્થિતિ સંભવતી જ નથી.
આ સર્ગ ૧૫ મા ને કિંચિત વિચાર- -
(૧) શંકરસ્વામીએ દિ વિજ્ય કરવા હજારે બ્રાહ્મણે સાથમાં લીધા, લાવ લરકરની સાથે સુધન્વા રાજાને પણ સાથમાં લીધા. જુઠે કે સાચે ન્યાય સ્વાથી લોકોને કે દુરાગ્રહીઓને જબર જસ્તીને હોય છે. તે ન્યાય પ્રથમજ કાપાલિકાની સાથે થઈ ગયે.
(૨) શંકર સ્વામી અતિમતને આગ્રહ પકીને દૂનીયાને પણ મનાવવાને લાવલશ્કર લઈને નીકલ્યા છે, એટલે ન્યાય કે અન્યાય સત્ય કે અસત્ય જેવાને કે તપાસવાને અવકાશ કયાંથી હોય?
દ્વતગ્રહણ કર્યા વિના એકાંત અદ્વૈતની સિદ્ધિ કરવી તે કેવલ દુરાગ્રહજ ગણાય એ વાતે તેમનાજ વાકથી આપણને પગલે પગલે એટલી બધી નજરે પડે છે કે તેની ગણતી પણ ન કરી શકીએ. પણ જેઓ એક દષ્ટિ પર ચઢી
x અર્થકાર પંડિતે-ટીપ્પનમાં સહભંગી મૂકીને છેવટમાં જણાવ્યું છે કે આ :સપ્ત સંગીએથી પ્રત્યેક પદાર્થોમાં ગમે તેવા બીજા પણું પરસ્પર વિરૂદ્ધ ધર્મોને સમાવેશ થાય છે. (એમ ચેખું જણાવ્યું છે.)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org