________________
પ્રકરણ ૩૩ છે. શંકરદિગવિજ્યમાંની બે મારી વાતને વિચાર.
૧૯૭
(૨) આગળ ગોકમાં–શવ મતના આચાર્ય નીલકંઠ સાથે વાદ. નીલકંઠે કહ્યું કે તરવહિ વાકયથી જીવ અને ઈશ્વરને અભેદ માને છે તે ચોગ્ય નથી, અંધારા અજવાળાની પેઠે જીવ ઈશ્વરના ધર્મો વિરૂદ્ધ છે. ઈત્યાદિ અનેક દાખલાઓ આપ્યા પણ શંકર સ્વામીએ તે પાઈ તસ્વમસિ ને અર્થ નીચે પ્રમાણે સમજાવ્યો. જીવ-કાર્યોપાધિ છે, અને ઈશ્વર કારણોપાધિ છે, પણ તેમને ચિંદશ એકજ છે, તેથી ભાગ લક્ષણથી કઈ બાબતને ગ્રહણ કરવી અને કઈ બાબત ગ્રહણ ન કરવી, એવીજ રીતે–જહદ ડ જહદ લક્ષણથી દેહનું એકય છે, ત્યાં કોઈ જાતને વિરોધ આવતું નથી. એ રીતે ઘણાં શ્રુતિનાં પ્રમાણેથી ખંડન કરી શિખ્ય કર્યો..
(૩) ઉજયનમાં ભટ્ટ ભાસ્કરને પદ્મપાદ સાથે વાદ થતાં ભજે શ્રુતિઓનાં પ્રમાણ આપી ભેદવાળું ઢંત મતનું સ્થાપન કર્યું. તેજ શ્રુતિઓથી અભેદ બતાવીને ભટ્ટને પિતાને શિષ્ય બનાવ્યું.
(૪) કેપી ન માત્ર ધારણ કરનારે, કેઈ જેન પીશાચના જે, આવીને શંકરાચાર્યને કહેવા લાગ્યો કે–
૧ જીવ, ૨ અજીવ, ૩ આશ્રવ, ૪ સંવર, ૫ નિર્જરા, ૬ બંધ, અને મેક્ષ, એ સાત પદાર્થોને સપ્ત સંગીની રીતિથી તમે સ્વીકારતા નથી.
શંકરના જીવ સ્વરૂપના પ્રશ્નમાં જૈને કહ્યું કે-જેવો દેહ તેટલે જીવ.
શંકરની તક દેહ જેવો હોય તે ઘટના જેવો અનિત્ય પ્રાપ્ત થશે? અને મનુષ્યના દેહથી હાથીના દેહમાં જતાં અમુક ભાગ છવ વિના રહી જશે અને ત્યાંથી મછરના દેહમાં જતાં બહાર રહી જશે?
શંકરની તર્ક-અવય-જનારા આવનારા હેય તે પંચ ભૂતેથી પ્રગટ અને લીન થતા સંભવતા નથી. કેમકે જીવ પંચભૂતના વિકાર રૂપે નથી."
જેનો તરફથી–અવય જન્મ તથા નાશથી રહિત નિત્ય છતાં આવે છે અને જાય છે. હાથીમાં વૃદ્ધિ પામેલા અને મછરમાં ઓછા થએલા વ્યાપે છે. એ અમારે નિદ્ધાંત છે. શંકરની તર્ક_અવય અચેતન છે કે ચેતન? ચેતન હોય તે ઘણાને મત વિરૂદ્ધ થતાં શરીરની ખરાબી થાય, અચેતન હોય તે આખા શરીરને ચેતના આપી શકાય નહી. જૈનોના તરફથી-ઘણા ઘડાઓ એક મતથી રથ ચલાવે છે તેમ શરીરને ચલાવે તેમાં વિરોધ નથી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org