________________
૧૯૪ તત્વનયી મીમાંસા.
ખંડ ૨ મને કહ્યું છે. જે મારા પર કૃપા થાય તે મારું ઈષ્ટ થાય. વૃત્રાસુસ્સે મારવા દધીચિએ ઈદ્રને પોતાનાં હાડકયાં આપ્યાં હતાં. શંકરે કહ્યું કે જાહેરમાં નહી બને એકાંતમાં આવજે, સંધ્યા કરવા એકાંતમાં ગયા ત્યાં જઈને કાપાલિકે તરવાર ખેંચી. પપાદને ભાસ થતાં મંત્રબલથી નૃસિંહ રૂપ ધરીને, અલ્હાદના
સ્મરણથી નૃસિંહે હિરણ્યકશિપુને જેમ ચીરી નાખે તેમ કાપાલિકને ચીરી નાખી, અટ હાસ કર્યો. બીજા શિષ્યોએ કાપાલિકને અને ગુરૂને મરણ પામેલ જોયા. અધપાદ નૃસિંહની ત્રણ ગર્જનાથી સમાધી ઉતરતાં, શંકરે કહ્યું કે આ સ્વરૂપ અંતહિત કરે. સ્વ સ્વરૂપમાં આવેલા પાપાદે બનેલી બીના ગુરૂને જણાવી, આ ચમત્કાર જોઇ એકે પદ્મપાદને પુછયું કે–તમે નૃસિંહને પ્રસન્ન કેવી રીતે કર્યા? ઉત્તરમાં જણાવ્યું કે મેં પર્વતમાં ઘણું દિવસ ધ્યાન ધર્યું. ત્યાં એક શિલ્લે મને પૂછયું કે તમે ધ્યાન શા માટે કરે છે ? મેં નૃસિંહને પ્રસન્ન કરવાનું જણાવતાં તે ભિલે વેલાથી બાંધી માસ આગળ ખડા ક્ય. મેં નૃસિંહને પુછયું કે તમે ભિલ્લના વશમાં કેવી રીતે થયા? નૃસિંહે મને કહ્યું કે આ શિલ્લના જેવું ધ્યાન બ્રહ્માદિકે એ પણ ધર્યું નથી. વધારે પુછવુ નહી એમ કહી મારા પર કૃપા કરી અંતર્ધાન થઈ ગયા. ઇત્યાદિ .
સર્ગ ૧૨ માની આ બીનામાં થોડુંક વિચારવાનું કે – " ઉપકારી જાણી કાપાલિકે મસ્તકની માગણી કરેલી, સર્વ શંકરે તેને નાશ શા હેતુથી થવા દીધે? આમાં પ્રપંચ કેવા પ્રકારને? પદ્મપાદે નૃસિંહ રૂપ ધરી કાપાલિકને ચીરી નાખે. આમાનું કાંઈ સત્ય હશે ખરૂં? ભિલે નસિંહને વેલાથી બાંધી હાજર કર્યો, ત્યારે પધપાદે પુછયું કે તમે જિલ્લાના વંશમાં કેવી રીતે થયા? સિંહે જણાવ્યું કે બ્રહ્માદિકે પણ ભિલલના જેવું ધ્યાન નથી ધરી શક્યા
બ્રહ્માએ શતરૂપા બનાવી, દેખતાની સાથે ચલચિત્તના થયા, જોવાને ચાર મુખ કર્યા હતાં. પુત્રી પાછલ હરિણરૂપ ધરીને પણ દેડેલા બતાવ્યા છે તેમ નસિંહના ધ્યાનમાં ન ટકી શકયા હેય તે તે બનવા જોગ છે.
નસિંહમાં વિચારવાનું કે- વાસુદેમાં ૭ મા-દત્ત છે, પ્રતિવાસુદેવ પ્રહાદ છે, દત્તને છેડે પાંચમા પુરૂષસિંહને નસિંહ લખી થાંભલામાંથી ઉત્પન્ન કરી, અલ્હાદેના બાપને નાશ કરવાવાળા લખીને બતાવ્યા છે. ( જુવો તવત્રયી પૃ. ૬૫-૬ નું કોષ્ટક).
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org