________________
૧૮૮
તત્રયી–મીમાંસા.
'
ખંડ ૨
શંકર સ્વામી શંકરદેવરૂપે સિદ્ધ હતા તે તેમને ચાર મહા વાક ને ઉપદેશ લેવાની શી જરૂર હતી?
(૫) ગુરૂના આશ્રમમાં રહેતાં શંકર સ્વામીએ ચઢેલી નદીનું પાણી મંત્રા જ્હાનવાલા કમંડલમાં સમાવી દીધું, આ વાત જાદુગરના ખેલ જેવી કે તક્ત અસત્ય
સર્ગ ૬ કે, શ્લોક ૧૭ ને. સર્ગ ૭ મે, ભલે. ૧૨૧ એને સાર
કાશીમાં ચૌલદેશના વિદ્વાન બ્રાહ્મણને દીક્ષા આપીને “સનંદન” નામને પ્રથમ શિષ્ય કર્યો.
(૧) ચાર કુતરાવાળા ચંડાલને બ્રહ્મારૂપ જાણી શંકર સ્વામી નમન કરવા જાય છે ત્યાં તે તે ચંડાલને વેષ ત્યાગી-શિવ મૂત્તિ સ્વરૂપ, ચાર વેદ સહિત કાશી વિશ્વનાથ પ્રગટ થયા. (શંકા) શિવ અવતાર શંકર છે તે બીજા શિવ કયાંથી? (સમાધાન) જેમ વિષ્ણુના કલાવતાર વ્યાસની સાથે વિષ્ણુને સવાદ છે તેમ શિવના કલાવતાર શંકર સાથે શિવને સંવાદ સંભવે.
(૨) કાશીમાં ઉપનિષદાદિકનાં ભાષ્ય રચી શિષ્યને ભણાવતાં-ગંગા ની સામી પાર ગએલા સનંદન ને ગુરૂને હુકમ થતાં સાધના ભાવે નદીમાં પડયા પણ કમલ ફુલોના પર પગ મુકતા શીદ્ધા આવીને મલ્યો. તેની ભકિતથી પ્રસન્ન થઈ “પદ્મપાદ” બીજું નામ પાડયું.
(૩) ગંગાપર એક વૃદ્ધ બ્રાહણે બ્રહ્મ સૂત્રના ત્રિજા અધ્યયનના પ્રારંભ સૂત્રને અર્થ પુછયે, શંકરે કહ્યું કે-મરણ સમયમાં એક દેહ ને બીજા દેહમાં જવું પડે છે ત્યારે જીવને દેહને આરંભ કરનાર પચી કૃત–પાંચ મહાભૂતના સૂક્ષમ ભાગે વીંટળાઇને જાય છે. ઇત્યાદિકથી સંતેષ પામી મૂલરૂપે વ્યાસ ભગવાન પ્રગટ થયા, પ્રસન્ન થઈને કહ્યું કે–દેવ સભામાં તમે (૧૬) સેલ વર્ષ ના આયુષ્યને નિયમ કરીને આવ્યા છે તે આજે પુરાં થાય છે, કાર્ય ઘણું અધુરૂ છે, તે કરવા દેવબલથી આઠ, અને ગબલથી આઠ, એમ સેલ વર્ષનું આયુષ્ય વધારી આપુ છું એમ કહી વ્યાસ અદશ્ય થઈ ગયા.
(૪) શંકરાચાર્ય–પ્રયાગમાં તુષાગ્નિમાં પ્રવેશ કરવાની તૈયારીવાળા ભટ્ટપાદને મલ્યા. ભટ્ટપદે કહ્યું કે ઈશ્વરને ન માનતાં મેં તેને સ્વતઃ પ્રમાણ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org