________________
પ્રકરણ ૩૩ મું. શંકરદિવિજયમાંની બે ચાર વાતને વિચાર,
૧૮૩
*****
તે કેટલે બધે સત્ય સ્વરૂપને? શંકરનું આયુષ્ય ૧૬ વર્ષનું બતાવી કહ્યું કે-બીજા ૧૬ વર્ષ વ્યાસ વધારીને આપશે, એટલે ૩૨ વર્ષ થશે. આમાં સત્યતા કેટલી બધી સમાયેલી છે?
(૪) થી ઉમર સાંભળતાં માતાને ખેદ-શંકરે કહ્યું કે-કમ ભેગવવા જન્મ મરણ લે છે, અને તેજ જીવ કર્મ પ્રમાણે સ્થલ દેહમાં વિચર્ચા કરે છે. શમ ક્રમાદિક વિના મોક્ષ પ્રાપ્ત થતું નથી. એમ કહી સંન્યાસ લેવા ગોવિંદ ગુરૂ પ્રાસે ગયા. તેમને પુછયું તું કેણ છે? શંકરે કહ્યું કે હું લયનાર, વસ્તુમાત્રથી આબાધિત, સર્વોત્તમ ચિદાનંદ રૂપ છું. એમ કહી ચારે વેદના બીજરૂપ ચાર મહા વાકાને ઉપદેશ લઈ ૧૨ વર્ષની ઉમરે પરમહંસ થયા”
આ કલમ ચેથીમાં વિચારવાનું કે-કમ પ્રામણે જીવ થુલ દેહમાં વિચાર્યા કરે છે, દુનીયાના તમામછવો જ્યારે આવી સ્થિતિમાં છે ત્યારે પેલા ઇંદ્રાદિક એક એકની પાછલ અવતાર લેવા સ્વાધીનપણે ઉતરી પડેલા કેવી રીતે બતાવ્યા? આ વિષયમાં કોઈ તટસ્થ પંડિતે પણ કહ્યું છે કે--- -
ब्रह्मा येन कुलालवत् नियमितो ब्रह्मांड भांडोदरे विष्णुर्येन दशावतार- गहने क्षिप्तो महासंकटे ॥
તો એક સાહળિપુટ મિક્ષ રવિ ' '
सूर्योधाम्यति नित्य मेघ गगणे तस्मै नमः कर्मणे ॥१॥
ભાવાર્થ-સાક્ષાતુરૂપ બ્રમ્હાને આ બ્રમાંડમાં જેને કુંભારના જે કારભાર કરવામાં નાખ્યો. ભક્તોની રક્ષા કરવાને મહાસત્તા શાલી એવા વિષ્ણુને વારંવાર અવતાર ધારણ કરવા ગર્ભાવાસના મહાસંકટમાં જેને નાખ્યા. રૂદ્ર જે મહાદેવ છે. તેમને હાથમાં કપાલ આપી જેને ભિક્ષા માગતા કર્યા, જે સૂર્ય દેવ કહે છે તેમને દિન પ્રતિદિન આકાશમાં જેને ભમતા કર્યા. તે કમને નમસ્કાર કરે ઉચિત છે, અર્થાત્ તેવા પ્રકારના કર્મથી અમારે છુટકારે થે તેજ યથાર્થ છે.
ઉપરના લેખમાં જે અવતારવાદ લખ્યો છે તે સત્યરૂપને ઠરે છે કે કેવલ તદન અસત્યરૂપને? વિચાર કરવાની ભલામણ કરું છું.
ગુરૂએ પુછયુ કે તું કેણ છે? શંકરને ઉત્તર નીકલે કે-હુ લયથનાર, વસ્તુમાત્રથી અબાધિત, સર્વોત્તમ ચિદાનંદ છું. આ તેમનું કથન વિષ્ટ પણાનું કે ઉન્મત્ત પણાનું ઉત્તમ પુરૂના મુખમાંથી આવાં કયે નીકલે ખરાં?
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org