________________
તત્રત્ર્યની પ્રસ્તાવના ' (૧૯) વૈદિક અને બિદ્ધ સાહિત્યના મધ્યમાં વધારે ફેર નથી. સૂકમાં આત્માના જન્માંતરનું સૂચન નથી. એક અંગ્રેજોએ કરેલે નિર્ણય. .
કલમ ઓગણીશમાં વિશે વિચારવાનું કે-જીવાદિક ત. તે જીવે કર્મના સંજોગથી ૮૪ લાખ ની નિમાં ભટક્તા. જબુદ્ધીપાદિક, મેરૂ પર્વત, સ્વર્ગ, નરાદિનું વિતર વર્ણન આણીશુદ્ધ સવાના ગ્રંથમાં આજે પણ તેવું ને તેવું વિદ્યમાન છે.
વેદિકેટમાં તેના તે સર્વના વિષે એક એકથી મળrણ વિનાના ઉપર ચેટીયા, અધુરા અને ઉધા છા પાયેલા બ્રાહ્મણ ગ્રંથથી તે પુરાણ સુધીમાં જોઈ શકશે. એટલું જ નહી પણ તેના સંબંધની કેટલીક કૃતિઓ વેદોમાં પણ પાછળથી દાખલ કરી દેવામાં આવી છે. ઉદાહરણ તરીકે જુવો કે પ્રજાપતિ-બ્રહો પાછળથી કપાયેલા છે તેના સંબંધની કૃતિઓ ચારે વેદોમાં દાખલ થએલી છે, વિચારી પુરૂષને તે કૃતિએજ પિતાનું સ્વરૂપ બતાવી દે છે. તેવી બીજી પણ ઘણુજ નવીન શ્રુતિએ દાખલ થએલી છે. વિશેષ વિચારીશુ તે–ચોથે અથર્વ વેદજ નવીન રૂપે ઉભો કરે છે, કેમ કે મૂળમાં તે વેદત્રયજ મનાયલી છે.
(ર) કઠું અને વિનતા બે બેહને, કાશ્યપની સ્ત્રીથી સર્પોની અને ગરૂડેની વંશાવળીનું વિચિત્ર લખાણુ, મોટા મોટા પંડિતથી લખાયું છે તે પણ વિચારી પુરૂષને શ્રદ્ધિત થઈ શકે તેવું નથી. માટે ધ્યાનમાં લેવાની ભલામણ કરૂ છું.
(૨૧) ગાલવ મુનિએ ગરૂડની સહાયતાથી ૬૦૦ ઘેડા અને એક કન્યા મેળવી, વિશ્વામિત્રને ગુરૂદક્ષિણમાં આપ્યાં. એ વાત વિચારવા જેવી છે તેથી મુકી છે.
યયાતિ–ચથી ઇંદ્રપદ મેળવી સ્વર્ગમાં ગયા. ઈંદ્ર ઝતી લઈને પાછા ધકેલી મુકો.
- કર્મોના રોગથી છ ૮૪ લાખ યોનિઓમાં ફર્યા કરે છે, પણ કેઈએ કોઈની ઝડતી લીધેલી સાંભળી નથી તે પછી આ નવીન રૂપને સિદ્ધાંત કયા જ્ઞાનીથી મેળવ્યું હશે?
(૨૨) ત્રેતામાં જે વાલ્મીકિ તે કલિમાં તુલસીદાસ, વાલ્મીકિ પારધિમાંથી થયા. તેમણે દર્ભમાંથી માણસ ઉત્પન્ન કર્યું. વૈવસ્વતની દીકરીને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org