________________
१७०
તત્ત્વત્રથી--મીમાંસા.
પપપપપ
પર
વળી વિચારવાનું કે-જે જૈન ધર્મ અહિંસા તત્વને વળગી રહીનેદુનિયામાં ચાલતા વેદોની હિંસક કૃતિઓની સાથે મૂલથીજ અથડાતે આવ્યા છે અને જેમનું વર્તનસર્વજ્ઞ દેવના નિર્મલ પણાથી, તેમજ ગુરૂના નિર્મલ પણથી, તેમજ તત્વના નિર્મલપણાથી, આજ સુધી દુનિયામાં અખંડિત પણાથી, સૂર્યના તેજ જેવુ ચલકી રહ્યું છે, તેમના સાધુઓને તેમજ બૌદ્ધના સાધુઓને યાદ ન કરતાં-કેવલ આજ કાલના રામાનંદી સાધુઓજ કનિષ્ટતાને દૂર કરવાવાળા લખીને બતાવ્યા તેને સે અર્થ
કેમકે–તે સાધુઓનું મૂલ પણ કાદવ કચરાવાલા ઘર્મથીજ ઉત્પન્ન થએલું હોવાથી, ક્યા શુદ્ધ શાસ્ત્રને આશ્રય બતાવી ચાલતી કનિષ્ટતાને દૂર કરી શકશે ? લેખકને છેવટનો વિચાર એ હોય કે હાય બાપને કુ.એ વિના બીજે કયે માર્ગ?
સજજને? આ સમય દુરાગ્રહને છે ? કહેવું જ પડશે કે નથી. માટે વિચારવાનું કે–પ્રાચીન કાલથી જૈનધર્મ બૌદ્ધધર્મ તેમજ વૈદિકધર્મ સાથે સાથે અથડાતા આવ્યા છે અને તેમના ગ્રંથે પણ છપાઈને બહાર પડતા જાય છે વિશેષતા કયા ધર્મમાં છે તેને નિર્ણય કરી પોતાના આત્માને ધર્મમાં સ્થિર કરવાનું છે. આ ઠેકાણે આટલું જ કહેવું બશ છે.
જૈનધર્મની શુદ્ધતા માટે પંડિતેના વિચાર જુ. હિંદ તત્વજ્ઞાનનો ઇતિહાસ-૫. ૨૯ માં લખ્યું છે કે –
જૈન દર્શનનું “અનેકાંતવાદ” અને સ્યાદ્વાદનું સ્વરૂપ વિચાર શીલ બ્રાહ્મણને પણ સ્પષ્ટ નહિ થવાથી જૈનોનું શાસ્ત્ર એકાંત નિશ્ચય જણાવનાર નહિ હેવાથી–મત્ત પ્રલાપ જેવું છે, સ્વીકારવા એગ્ય નથી. એવું ખાટું ખંડન કરવામાં આવ્યું છે. પરંતુ હરિભદ્રસૂરિ નામના જૈન વિચાર કે પક્ષપાત રહિત બુદ્ધિથી બ્રાહ્મણના દર્શન શાસ્ત્રનાં-ભિન્ન ભિન્ન પ્રમેયે જેવી રીતે ઉકેલ્યાં તેવાજ દષ્ટિ બિંદુથી જેન તત્વજ્ઞાનના પ્રમેયે પણ સમજવાની જરૂર છે. ચિરંતન વિચારકોએ કહ્યું છે કે –
श्रोतव्यः सौगतो धर्मः, कर्तव्यः पुन राहतः ।
વૈશ્વિક વર્તવ્યો, પ્રાત: જામ: શિવઃ | બૌદ્ધધર્મ-શ્રવણ કરવા ગ્ય છે, જેનધર્મનું ચારિત્ર્ય સેવવા યોગ્ય છે, વેદધર્મ-વ્યવહારમાં પાલન કરવા ગ્ય છે. અને પરમ શિવ અથવા પરમેશ્વર ધ્યાન કરવા ગ્ય છે.”
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org