________________
પ્રકરણ ૩૨ મું. વૈદિ દેશમાં ભૂલથી પેઠેલે બગાડ.
આર્યોનાં તહેવારને ઇતિહાસ. પૂ. ૪૩૫ शिरः सा स्वर्गात् पशुपतिशिरस्तक्षितिधर। महीधा दुत्तंगा दज्वनि मवने श्वपि जलधि । અને સંત સે રણુજા = સથar 1 विवेकभ्रष्टानां भवति विनियतः शतमुखः પરિક
એક વખત સ્વર્ગમાંથી ઊતરેલી ગંગા નીચે જતાં અને સમુદ્રમાં મળી ગઈ. તેમ આપણી ધમ રૂપી ચા-વર્ગ તુલ્ય વેદમાંથી નીકલીને ઉપનિષદેના મસ્તકે ઊપર ઉતરી, ત્યાંથી–પુરાણે, મહાઓ, તંત્ર, ઊપરથી વહેતાં હતાં તેના પ્રવાહની હજારે શાખાઓ કુટી છે. અને તેનું સ્વરૂપ અશુદ્ધ થઈ ગયું છે, આ ધમનદીને પ્રવાહ હાલમાં કાદવ અને કચરાથી દુર્ગંધિત થએલે છે. આવી આ કનિષ્ઠાવસ્થાને દૂર કરવાનો પ્રયત્ન આજ સુધી રામાનંલ. સાધુ સંતાએ કરેલ છે. ”
આમાં કિંચિત્ મારે વિચા—
આ લેખ પણ મારી દષ્ટિથી વિચારવા જેવો છે-કારણ કે જે વેદને રવર્ગ તુલ્ય કયા છે તે વેદે જે હિંસા કર્મથી દૂષિત ન થયા હતા તે તે વાત ચુક્તજ થાત? પણ તે હિંસા કર્મોથી દૂષિત થવાથી તે દેને પણ વ્યવહાર કાર્યથી નિવૃત રહિ એક પૂના ઉપર પડી રહેવાને પ્રસંગ આવેલે જણાય છે. તેથી તે મૂલમાંથી જ બગડેલું છે. તેને સુધારે પુરતી રીતે કેવી રીતે થાય? નજ થાય પણ ભવિષ્યમાં વધારેને વધારેજ બગડતું જાય છે તે એક કુદરતી જ ન્યાય છે. જે ધર્મગંગાને સ્વર્ગતુલ્ય દેશો નીકલીને-ઉપનિષદેના મસ્તક ઊપર ઊતરવાનું બતાવ્યું છે તે ઊપનિષદે જ વેદના અનુષ્ઠાનને અનાદરની દષ્ટિથી જુવે છે તે પછી દેશની સ્વર્ગ તુલ્યતા કેવી રીતે ટકી શકે ? જે ઉપનિષદેએ વેદાનુષ્ઠાનને અનાદર કરી શુદ્ધતા બતાવવા પ્રયત્ન કર્યો છે તે પણ જૈન અને બૌદ્ધ ધર્મના તત્વોના સમાગમની વિશેષ અથડામણમાં આવ્યા પછી કરે છે એમ યુરપાદિકના અનેક પંડિતેના નિઃપક્ષપાત વિચારથી પણ માલુમ પડે છે. તેથી તે યાચિક મંડન જેવું થવાથી એકકથી એક ભિન્ન ભિન્ન દિશામાં વહન કરતી હુઈ ઉપનિષદ પણ યથાર્થ ધર્મના માર્ગને ગ્રહણ કરી શકી નથી. ઊપનિષદેના પછી ઘણું લાંબા કાલે ટાંઇરાદા પૂર્વક કેટલાક વિષયમાં જુઠાં લખાએલા-પુરાણમાં, મહામાં , અને તંત્રમાં, તે ધર્મ નદીઓ કાદવ અને કચરાથી દુર્ગધિત થાય તેમાં શી નવાઈ ?
22.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org