________________
૭૨
તવત્રયીની પ્રસ્તાવના.
www
~~
~
~
પૌરાણિક ગુરૂ હેય. બ્રામ્હણના મૃતક પુત્રને લઈ જનારે યમરાજા બ્રામ્હણના શાપથી પુત્ર વિનાને થઈ બેઠે. બ્રામ્હણના નમસ્કારથી સૂર્ય પ્રકાશે છે અને બ્રામ્હણના ક્રોધથી જગત્ ભસ્મ થાય છે..
પુરાણના સાંભળનારની આટલી બધી ઠાઠવેઠ કરવી પડી ત્યારે સંભળાવનારની ઠાઠઠ યમરાજાને કેટલી બધી કરવી પડતી હશે ? સાંભળનારની પાછલી દશ પેઢીઓને પિરાણિક ગુરૂ તારી દે ત્યારે પિતાની કેટલી બધી પેઢીઓને તારી દેતે હશે? બ્રામ્હણના એક પુત્રને લઇ જવાથી યમરાજા પુત્ર વિનાને થઈ બેઠે ત્યારે આજસુધી અબજોના અબજો બ્રામ્હણોને અને તેમના કુટુંબને લઈ જતાં યમરાજની કેવી દુર્દશા થઈ હશે? બ્રામ્હણના નમસ્કારથી સૂર્ય પ્રકાશે અને ક્રોધથી જગત ભસ્મ થાય તે પછી આ બધું જગત્ કેવી રીતે ચાલતું આવ્યું હશે. ? '
મહાગ્ય લખાયું હોય તે પણ સત્યને અંશ તે જરૂર છે જોઈએ. આમાં સત્યને અંશક દેખાય છે?
(૧૧) સૂર્યની સ્ત્રી ઘડી, સૂર્ય ઘડા રૂપે. મુખથી ત્રણ પુત્ર, તેમાં એક ઘોડેશ્વાર સાથે. સત્યવૃતીનું વીર્ય શર પર પડતાં બે ભાગ. તેથી કૃપકૃપી. દ્રોપદીએ એક વર માગ્યે મહાદેવે પાંચ આપ્યા. પુરૂષની સ્ત્રી થઈને પાછા પુરૂષ. કાકભુશુડે રામના પેટમાં પેશીને અનેક બ્રહ્માંડ જોયાં. બ્રહ્માની ઇતરમી પેઢીએ રામ. માતાને મારનાર પરશુરામ તે વિષ્ણુના છઠ્ઠા અવતાર.
આમાં ટુંક વિચારવાનું કે-આ બધી વાતોમાં પ્રતીતિ કરાવે તેવી કયી છે? આટલી બધી ગણ્યા ગપી શાથી ચલાવી? અને કયારથી ચલાવી તે જરા વિચારવાનું છે. '
(૧૨) ઈદ્રને મારવા પૃથુના પુત્રને અત્રિની આજ્ઞા. તુંબડીએ ૬૦ હજાર પુત્ર પેદા કર્યા. કશ્યપની દીકરીઓએ હાથી ઘોડાદિ પેદા કર્યા. ગાયના દેહનમાંથી હાથી ઘોડા મકાનાદિક નીકળ્યાં. અંજનીના કાનમાં મહાદેવે વીર્ય કુકયું તેથી હનુમાન પેદા થયા. પુત્રનું બલિદાન હરિચંદ્ર ને આપ્યું તેથી તે જલદરી, આ વાત વેદમાં પણ ગોઠવાયેલી જણાય છે. જમીનના ઘડામાંથી સીતાજી નીકળ્યાં. પાર્વતીજી પહાડમાંથી પેદા થયાં. નારદે સ્ત્રી રૂપે થઈ ૬૦ પુત્રને જન્મ આપે. યમરાજાએ તિલ ઉત્પન્ન કર્યા. પુરાણેની અસ્તિત્વમાં ખરા ધર્મને લેપ.”
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org