________________
તત્ત્વત્રયીની પ્રસ્તાવના.
mmmmmmm
આજીવિકા હરે તે ૬૦ હજાર વર્ષ નરકકીટ. બ્રાહ્મણને પરણાવનારને શિવેલેકમાં વાસ. મૃત્યુ નજીક જાણી રાજા દંડનું ધન બ્રાહ્મણને આપે. ગ્રહની પ્રીતિ માટે બ્રાહ્મણોને ભેજન અને દાન. યુદ્ધથી કે જમીનથી મેળવેલું ધન રાજા બ્રાહ્મણને આપે. બ્રાહ્મણને દાન આપે તે અસરાઓ સાથે કીડા કરે. પ્રાયશ્ચિત આપે તે બ્રાહ્મણને વેશ્યા કામદેવ સમાન ગણે.
આ બધા ઉપરના લેખોમાં પ્રાયઃ સાર એવો છે કે બ્રાહમણ શિવાય અનાથાદિક કઈ દુઃખીયાઓને યાદજ કરેલા નથી. સાધુ સતેને અન્ન વસાની ઉદારતા પણ બતાવેલી જણાશે નહીં. આટલું જાણવા માટે લખીને જણાવ્યું છે. બાકી આફતમાં પડેલા ગમે તે માણસે પર કે પશુઓ પર ઉપકાર કરવાથી મહાફળ થાય એમ મહાપુરૂષે બતાવી ગયા છે, પક્ષપાતને લીધે તે પર ધ્યાન અપાયું નથી.
(૮) કુદરતની ગાયોનાં તેની સાથે-શાકર તિલાદિકની કપિત ગાયની : વિધિ, તેનાં દાન અને સ્વર્ગાદિક ફળ બતાવી લેવાના ઉપાયે યોજ્યા છે.”
. (૯) બ્રહ્માદિકે નિર્માણ કરેલા ૧૮ હજાર બ્રાહ્મણે. સર્વ દેવોના દેવ બ્રાહ્મણ. સર્વજોમાં શ્રેષ્ઠ બ્રાહ્મણ. બ્રામ્હણે ઉપર શ્રદ્ધા વગરને દેશ અપવિત્ર. ત્રણે લેકને નાશ કરતાં ત્રવેદીને પાપ ન લાગે. ગમે તેવા પાપી બ્રાહણને દંડ ન કરે. બ્રામ્હણ ઉપર કેપ કરનારને નાશ થાય છે. પંડિત કે મૂખ બ્રાહુણ વિના બીજે કઈ પૂજ્ય જ નથી. શ્રુતિ સ્મૃતિથી બહારના વ્રતધારીઓને રાજા નગરથી બહાર કાઢી મુકે.”
, ટુકામાં વિચારવાનું કે--પ્રથમ તે ત્રણ દેવને જ ખરે પતો જણાતું નથી તે કયા કાળમાં ભેગા થયા અને કયા મશાલાથી ૧૮ હજાર બ્રામ્હણને ઉત્પન્ન કર્યા? કે જેથી સર્વ દેવોના દેવ થઈ પિતાની શ્રેષ્ઠતા મનાવવા લાગ્યા? સત્ય ધર્મની શ્રદ્ધા કે પ્રવૃત્તિ વિનાને દેશ અપવિત્ર કહેતા તે પક્ષપાત વિનાનું ગણાતું. કોધ કરનારની સિદ્ધિ થતી સાંભળી નથી. બાકી સમતાવાળે સિદ્ધિ મેળવી શકે? તે તે ગાંધી મહાત્મા પિતાને અનુભવ લેકેને બતાવી રહ્યા છે. પંડિત કે મૂખ બ્રાહુણજ પૂજ્ય બતાવી વ્રત ધારિને પણ તુચ્છ ગણવા તે તે સત્યતાથી દૂર જ લેખ છે. '
(૧૦) પુરાણના સાંભળનારને યમ રાજાએ પ્રથમ પૂજ્ય અને પછી બ્રમહલકમાં પુહચાડી આપે. આગળ પાછળની દશ પેઢીને તારનારે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org