________________
૧૫ર
:
:
' તત્ત્વત્રથી–મીમાંસા.
.
-
ખંડ ૨
(૭) સાયણાચાર્યના વિષયમાં એ આશ્ચર્ય છે કે-વેદેને અપૈષેય માગ્નીને પણ, ઈશ્વરને નિઃશ્વસિત માનીને પણ–તેમાં ઇતિહાસ માને છે ઇશ્વર નિરસિત દૃષ્ટિથી બીજી તરફ તેમને કેમ નહી દષ્ટિ નાખી? એ આશ્ચર્ય છે. તેમને ભૂમિકામાં એકાદ સ્થાનમાં ઐતિહાસિક પક્ષનું ખંડન પણ કર્યું છે કિંતુ ભાષ્યમાં એ પક્ષને નથી નભાવી શક્યા અગ્નિ, વાયુ, ઈ દ્વાદિયાને ચેતન સ્વરૂપ માને છે. ' ' . . . .
(૮) પાશ્ચાત્ય પંડિતની વિવેચના પર આશ્ચર્ય અને અત્યાશ્ચર્યું છે કે તે પિતાની ગવેષણ પદ્ધતિને ભારતીય ગવેષણ પદ્ધતિ પર વ્યર્થ જ લાદી રહ્યા છે
" આ સર્વ આશ્ચર્યના થતાં હુવાં પણ-અપૌરૂષેયવાદી, બખ્તવાદી, ઈશ્વર 'નિઃશ્વાસિતવાદી, પક્ષના સન્મુખ એક અત્યંત મહત્વ યુક્ત કાર્ય છે તે એકે આ વર્તમાન યુગમાં કેવલ–શબ્દ સમાણના આશ્રયથી, અથવા આત પ્રમાણના આશ્રયથી, નિર્વાહ કઠિન છે. એટલા માટે વેદોને મનુનિર્દિષ્ટ સ્થાન પર લઈ જાવાના ઇછુક પ્રત્યેક વિદ્વાનનું કર્તવ્ય છે કે આ વિષયમાં ધ્યાન દેવે. : " દ તથા અન્યવેદમાં પ્રશ્ન રૂપાત્મક કંઈ કંઈ વિચિત્ર પ્રશ્ન મલે છેએ પ્રશ્ન પ્રાયઃ દેવના વિષયમાં, દેવતાઓના વિષયમાં છે. કંઈ કંઈ પ્રશ્નોત્તર રૂપે મંત્ર એકી સાથે આવ્યાં છે. કંઈ કેવલ પ્રશ્ન જ પ્રશ્ન છે અને તે પ્રશ્નોને અંત આશ્ચર્યમાં જ થયો છે. " . " (૧૦) જે ગતિએ વેદેને સૂક્તાદિમાં જુદા કર્યો તે શષિએ-એક એક દેવતા સંબંધી મંત્રી સંઈ એક સ્થાનમાં જ કેમ નથી રાખ્યા? તેવા સહસ્ત્ર સૂત્ર પર દષ્ટિ નાખવાથી સ્પષ્ટ છે કે એ સૂક્ત અષ્ટાધ્યાયીનાં સૂત્રે, અથવા દર્શન શાસ્ત્રના સૂત્રેની પેઠે, પસ્પર અવલંબિત નહીં છે–પ્રત્યેક સૂક્ત સ્વતંત્ર વિષય અને સ્વતંત્ર અર્થ રાખે છે. ફરી એ પ્રકાર દેવતાનું રૂપ મંત્ર વિભાગમાં કઈ આપત્તિ નહીં થઈ શકતી હતી. ગ્રેદમાં એક જ મંડલ એવું મલે છે જે એક જ વિષયનું છે, તે છે નવમું મહેલ, એનાં સમસ્ત સૂક્ત આદ્યપાંત
પવમાન સે મને કહે છે નહીં તે અન્ય મંડલેમાં પ્રત્યેકમાં ઈદ્ર, અગ્નિ, વરૂણે કંઈ સેમ, કંઈ કેઈ, કઈ કઈ દેવા આવે છે-વિદ્વાનેને આ વિષમાં વિચાર કર જોઇયે. . . : ; , ' " - (૧) કંઈ કઈ સૂક્ત માં રષિ અને તેજ દેવતા છે ઈત્યાદિ વાતની તરફ વિદ્વાનેનું–વેદ વિદેનું ધ્યાન જવું જોઈએ. . . . .
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org