________________
પ્રકરણ ૩૨ મું. ચૂલના ઋગ્વેદ સબંધે પંડિતાના વિચારા, ૧૪૧
પાસે આજું કશું સાધન નથી. કુદરતનાં આકષ ક અને ભવ્ય દૃશ્યો ને એ આર્યા લાગ તથા ભેટ અર્પણ કરી દેવ તરીકે પૂજતા. અને તે સઘળા દેવે ∞ તેજસ્વી દેવા ” નું પૂણું તેમજ સચાટ અને સુ દર દશ્ય પણ એ ઋચાઓ આપણી સમક્ષ રજુ કરે છે.
પૃ. ૭ માં—ઋગવેદનાં સૂક્તો અનાઓં સાથેનાં અનંત યુદ્ધો સબંધી ઉલ્લેખેથી ભરચક છે. તેને “ દશ્યું ” અથવા ** , દાસ એવું નામ આપ વામાં આવ્યું છે. ”
**
પૃ. ૯ માં—મા જુદાં જુદાં માળા વચ્ચે થયેલા વિગ્રહો અને યુદ્ધો સંબંધી જે હકીકત ઋગ્વેદમાંથી મળી આવે છે,તે અતિ મહત્ત્વની છે.... અતિ અગત્યની મામતે ઉપર તેનાં સૂકતેમાં પુશ્કલ અજવાળું પાડે છે. તે મડળાનાં સાંડે માંહેનાં યુદ્ધ સંબધી હકીકત જે અનેક સૂક્તામાં આપવામાં આવી છે તે પૈકીના એક સૂકતની કેટલીક પંકિતઓ વાચક વર્ગ ને ઉપયોગી તથા રૂચિકર લાગશેઃ
“જ્યાં માણસે યુદ્ધ માટે એકઠાં થઈ; વાવટા ફર ફરાવતાં એકઠા થાય, જયાં અમને કાંઇ પણ અનુકૂલ ન હાય, અને જ્યાં સને આકાશ તરફ લેઇ જે ત્યાં હેઈ૬ ? અને વરૂણ, તમે અમને મદદ કરી, શબ્દોથી આશ્વાસન આપ્યું. ”
6.
અને પક્ષાવાળાઓએ યુદ્ધના સમયે મનને માટે ઈંદ્રની અને વરૂણુની સ્તુતિ કરી, તે પણ આ યુદ્ધમાં ‘ તત્સુ’ અને સુદાસ’ ઉપર દશ દશ રાજ્ય ચઢી આવ્યા, તે પણ તેનુ તમે રક્ષણ કર્યું.
',
“ હે ઈંદ્ર ? અને વરૂણ ? દશ દશ રાજાએ જે યજ્ઞ કરતા નથી તે એકઠા થયા છતાં સુદાસને હરાવી શકયા નહિ, ”
( ગૂ. ૫, ૪૭૩ àા. ૨, ૬, અને ૭ )
સ’સ્કૃત સાહિત્ય-પ્રકરણ ૪ યું. ઋગ્વેદ સબંધે આપેલી હકીકતમાંના કેટલાક વિચાર~~~
પૃ. ૭ર થી—મૂકતાના શબ્દે શબ્દના અથ વાળા ઋગવેદના ભાષ્ય વૈશ્ચિક સાહિત્યના મોટા વિદ્વાન–સાયણ ઇ. સ. ના ચઊંદ્રમા શતકના દ્વિતીયાધમાં વિજય નગર જેનાં ખંડિચેરા દક્ષિણ હિંદુસ્તાનમાં બિલારી પાસેના પ્રદેશમાં
19
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org