________________
પ્રકરણ ૩૧ મું. યજ્ઞનાઓ વિષે ૫ડિતના વિચારો,
૧૪૩
(પૃ. ૨૮–“ઘડાના વિષયમાં ઘણું અનુમાન કરવમાં આવ્યા છે. જેમકે–આકાશ માગે સૂર્ય-ઘડા મારફતે મુસાફરી કરતે. વળી છાયાની પાછળ જવા સૂર્યઅશ્વ મૂતિ ધારણ કરી હતી. વળી–યાજ્ઞવલ્કય ઋષિના તપથી સંતુષ્ટ થઈ સૂર્ય-ઝષિને નવો યજુર્વેદ આપ્યા હતા, ત્યારે પણ તે વાજી અથવા અનરૂપે કષિ પાસે આવેલું હતું, અન્યાધ્યાનમાં-ઘેડે પ્રથમ પૂર્વ મુખે ચાલે છે ત્યાર બાદ આહવનીય આગલ આવી પશ્ચિમ મુખે ઊભું રહે છે, અને ત્યાંથી
આ ઊપરથી અનુમાન કરી શકાય કે આ ઘેડે ત્યાં સૂર્યને-કલ્પિત પ્રતિનિધિ તરીકે ગણાતો હોય, અને તેની આવ જા સૂર્યની દૈનિક ગતિ સૂચક હોય, આ અનુમાન માત્ર છે. આપણી ઇચ્છા હોય તે તે ગહણ કરશે . પ્રાતઃ કાલમાં સૂર્યની અને સંધ્યાકાળે અગ્નિની આહુતી આપવામાં આવતી. સૂર્ય અને અગ્નિ બંને જાતિ (પૃ. ૨૯) સ્વરૂપ ગણાય છે. એકજ દેવની બે મૂત્તિઓ હોય એમ જણાય છે. અગ્નિનું સ્થાન–પૃથ્વી લોક, અને સૂર્યનું સ્થાન લેક ગણાતું. એ બે દેવતાને આહૂતી આપતાં બધા દેવતાઓ તૃપ્ત થતા. કારણ કે બધા દેવતા તિ સ્વરૂપ ગણાતા. આ પ્રમાણે સૂર્યની સાથે અગ્નિને સંબંધ સ્થાપવામાં આવ્યા હતા. અન્યાધાન ક્રિયામાં ઘોડાને પગ અરિનને અડાડી એ અગ્નિ આહવનીયમાં મુકવામાં આવતું. એનેમલ આ રીતે મળી શકે છે.” - સૂર્યાદિકના અશ્વથી અશ્વમેધ કે બીજા કારણ હતા ,
• વિવિધ જ્ઞાનમાળા. પૂ. ર૭ માં જુ યુત્તો-દશ પીણુંમાસ નામને યજ્ઞ પણ અતિ પ્રાચીન વેદના અતિશય પૂર્વતન સૂકતોમાં પણ આ યજ્ઞનું નામ જણાય છે. એ પ્રત્યેક અમાસ તથા પૂર્ણિમા માં અનુષ્ટિ હત; એના વિના વેદમાં અસંખ્ય યજ્ઞના નામ જોવામાં આવે છે. તેમાં રાજસૂય, અગ્નિ હેત્ર, અશ્વ મેધ, સોમ યજ્ઞ, તથા નર મધ આ મોટા છે. એનું દરેકનું વર્ણન વિસ્તા પૂર્વક પ્રગટ કરવાની જરૂર જનાતી નથી. અશ્વમેધ યજ્ઞ આના પૂર્વવાસ સ્થાનના એક પ્રત્યક્ષ પ્રમાણ સ્વરૂપ છે. તાતાર સ્થાનમાં હજુ સુધી અશ્વ બલિદાનની રીતિ ચાલે છે. ઘીનું દુધ તથા ઘડાનું માંસ તાતાર, જાતિને બહુ ખાવું ગમે છે, તે પ્રસિદ્ધ છે, એટલા માટે જણાય છે કે ભારત વર્ષના આ તેઓના પૂર્વતના રહેઠાણથીજ અશ્વમેધની રીતિ શિખ્યા હતાં. યજ્ઞમાં અશ્વ બલિદાન અને અશ્વનું માંસ ખાવાની રીતિ જે અતિશય પ્રશસ્ત રૂપથી પ્રચલિત હતી તે ઋગવેદમાં અશ્વના સ્તંત્ર પરથી જોવામાં આવે છે. એ . .
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org