________________
પ્રકરણ ૩૨ મુ. વૈશ્વિકામાં અલતા વેદ્યના મૂલથી બગાડ, ૧૩૭
૮ મથા વેદો એક વખતે રચાયા નથી. અધા વેદ્ય તથા વેદાંગની રચના વિષે વિચાર કર્યાંથી વૈદિક સમયને ચાર કલ્પમાં વિભક્ત ફરી શકાય જેમકે છ ંદાકલ્પ, મંત્ર કલ્પ, બ્રામ્હેણુ કલ્પ, અને સૂત્ર ૪૫. આ ચાર કલ્પની રચના અને સામાન્ય રીતે તેના ભાષા વિષયમાં ઘણીક વિભિન્નતા જેવામાં આવે છે વૈદિક કાલના આચાર તથા ધર્માં આ ચાર કલ્પમાં કેવા ધીરે ધીરે પરિવતત થયા હતા તે પણ સ્પષ્ટ રીતે જાણવામાં આવશે. ”
46
( રૃ. ૫ માં જ ) ( 1 ) ‰ છઠ્ઠા પમાં હિ'દુ સમાજની-અતિખાલ્યાવસ્થા જોવામાં આવે છે. એ સમયમાં કોઇ ધર્મ પદ્ધતિ પ્રચલિત થઈ ન હૈતી, કેવલ પ્રાચીન ઋષિએ સહેજથી પાંત પેાતાના મનના સ્વાભાવિક ધર્મ ભાવા કહી ગયા છે. હામ, ચાગ, યજ્ઞાદિ, વગેરે અનુષ્ટાનના વિષે છંદાકલ્પમાં જોવામાં આવતા નથી. પરંતુ ત્યાર પછી નાના પ્રકારના યજ્ઞાદિ ક્રિયા કલાપ પ્રચલિત થયા હતા, તે ઋગવેદમાં સપ્રમાણ થાય છે.
""
( પૃ. ૬ થી ) (૨) “ મંત્ર કલ્પમાંજ વૈદિક, યાગ, યજ્ઞ ઘણા આદરને પાત્ર હતા એ વખતે ત્રણ વેદ રચાયલા છે. ”
( એજ પૃ. ૬ માં ) (૩) બ્રામ્હણુ કલ્પમાં બ્રાહ્મણ્ણાના પ્રાદુર્ભાવ દીઠામાં આવે છે. વેદના બ્રાહ્મણ ભાગ સંહિતાથી ઘણી રીતે જુદો છે. બ્રાહ્મણ અંડ ઘણું કરીને ગદ્યમાં રચાએલા છે તે ઇતિહાસ તથા ધર્મ અને ઇશ્ર્વર ત-。 વિષય નાના પ્રકારના પ્રસંગથી પરિપૂર્ણ છે. બ્રાહ્મણ ખંડમાંના કોઇ પણ ભાગ વાંચ્યાથી એ સ્પષ્ટ જણાશે કે-બ્રાહ્મણ કલ્પમાં ધર્માંતત્વ વિષયના વિચાર તથા ચર્ચા ઘણીક ઊત્પન્ન થઇ હતી. એ વખતે ખરેખરા જ્ઞાન તથા ઉદાર ભાવથી પરિપૂર્ણ ઊપનિષદો રચાયા છે. ”
(૪) “ સૂત્ર કલ્પ-પછી સૂત્ર કલ્પમાં વેદ તથા ઊપનિષદની વ્યાખ્યા તથા ટીકા રચવામાં આવી છે. અને વૈશ્વિક ભાષાના અર્થ તથા વૈદિક યજ્ઞાદિના અભિપ્રેત, તથા મર્તાવમેાધા-શિક્ષણ કલ્પ, વ્યાકરણ કલ્પ, નિરૂક્ત, છ ંદ, જ્યાતિષ, આ છ વેદાંગ લખાયાં. ઇત્યાદિ.
99
આમાંજરા વિચાર–મ ચાલુ ગ્રંથનું પહેલું પ્રકરણ શ્વેતાં-બ્રહ્માથી વેઢાની ઉત્પત્તિ, તે પણ અનેક પ્રકારથી ? પ્રથમ બ્રહ્મા કાણુ ? અને કયા ?તેમનાજ પત્તો મળી શકતા નથી તેા પછી તેમનાથી વેદ્યોની ઉત્પત્તિ કેવી રીતે ? આ બીજું પ્રકરણ જોતાં વેઢા એક વખતે રચાયા નથી. આમાં વધારાનું અમા કહીએ છે
18
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org