________________
પ્રકરણ ૩૨ મું
વૈદિકમાં ચાલતા વિદેના મૂલથી બગાડ.
૧૨૫
mm
અધ્યાય. ૧૨૬ માં એવું જણાવવામાં આવ્યુ છે કે-આઠમની રાત્રે વેશ્યાદિકને નાચ કરાવ્યા પછી નવમીના સવારમાં–સે, પચ્ચાસ, પશ્ચીશ, પાડા અથવા બકરાં ચઢાવે અને દારૂના ધડાથી પરમેશ્વરીનું તર્પણ કરે. આ અધમ હલકા લોકમાં ચાલે છે, તે શું પૌરાણિકેએ મળીને ચલાવે છે કે લોકોમાં ચાલતી રૂઢીને ગ્રહણ કરી પૌરાણિક એ લખી વાળે છે? આને વિચાર સજજને જે કરી બતાવે તે ખરે?—
આર્યોના તહેવારને ઈતિહાસ પૃ. ૪૩૧ થી જુ
શાકતોના-બિભત્સ, કુર, અને કેટાલે ઉપજાવનાર વિધિઓ, સરકારી કાયદાના બીકથી ગુપ્તપણે ચાલે છે. આ ઉપાસકે-બ્રહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શુદ્ર અને કેટલા એક પ્લે છાનો સમાવેશ છે. મંત્ર સામર્થ્યથી પોતે અદ્દભુત કૃત્ય કરી શકે છે એમ તેઓ લેકેને કહે છે અને છેતર પીના ધંધા ઊપર નિર્વાહ ચલાવે છે. બંગાલાના આઝા બ્રામ્હણ કટ્ટર શાકત છે.” વાઢૌ વિના ચતુર્થ વહિવા એવું કહે છે. - જે પ્રમાણે પ્રાચીન કાળમાં બૌદ્ધ, જૈન વગેરે ધર્મનું પરિણામ-પ્રાચિન હિંદુ ધર્મ ઉપર થયું અને હાલ ખ્રિસ્તી ધર્મનું થાય છે, તેજ પ્રમાણે તંત્ર શાસ્ત્રનું વૈદિક ધર્મ ઊપર પરિણામ થયું. વેદકાલ પછી “બ્રામ્હણ” અસ્તિત્વમાં આવ્યાં તે જ વખતે મંત્રમાં શકિત છે એવી માન્યતા ફેલાઈ અને જુદાં જુદાં કર્મમાં જુદાં જુદાં ફલો કહેવામાં આવ્યાં. તેજ પાયા ઉપર તંત્રકારેએ જુદા જુદા. મંત્રની રચના કરી. વૈદિકેને પણ એ મંત્ર પસંદ પડવાથી વૈદિક કર્માચરણમાં અનેક તાંત્રિક મંત્રોનો સમાવેશ કરવામાં આવ્ય-સંધ્યાને આસન વિધિ, રુદ્રા, તેમજ કુંડ મંડપને વિધિ, એ સર્વને ઉદયતંત્રમાંથી થયેલ છે. મહા રૂદ્ર વગેરે વૈદિક કર્મમાં પણ તાંત્રિક ભાગ છે. અને બલિદાન પણ તાંત્રિક છે........... .
આર્યોના આ પ્રમાણે તંત્ર માર્ગને સ્વીકાર કરવાનું કારણ એમ દેખાય છે કે, પ્રાચીન કાલમાં વિશ્વની ઉત્પતિને વિચાર કરનારા કેટલા એક તત્વજ્ઞાની
એ પુરૂષ અને પ્રકૃતિ વિષે તર્ક કરેલ છે. ગીતામાં પણ તેનો ઉલ્લેખ છે. તંત્રકારોએ પુરૂષ એ શિવ અને પ્રકૃતિ એ શકિત છે એવું પ્રતિપાદન કર્યું. વેદમાંના રૂદ્રની સાથે રૂદ્રાણ, ભવાની, વગેરે કેટલાએકે સ્ત્રી વાચક શબ્દો પ્રચારમાં આવ્યા. આ શબ્દને છાજે એવી રીતે શકિતનું મહાત્મય વધારવામાં આવ્યું. કાલે કરીને આ દેવની કથાનો ભાગ તંત્રકારેએ મહાભારત જેવા અત્યંત પૂજ્ય ગ્રંથમાં ઘુસાદી અને શ્રી કૃષ્ણ તથા યુધિષ્ઠીરે પણ શકિતનેવંઘમાની છે એવુ બતાવ્યું.૦૦૦
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org