________________
તત્ત્વત્રયી-મીમાંસા.
પ્રવચન સારાદ્ધાર જી, ૪૫૪ માં, જીવે ૨૧૨ સુ દ્વાર—
૨ સેળવ૬, ૨ નાવિદ, રૂ પુર્ત્તિ છ ગય-ધ તુવ–દ્ વ૬-૭ ૬થી ૮ ચ, ૨ જીÄ, ૨૦ ચર્મ, ૨૨ મનિ-રજનિષે−?? લગ્ન-૨૮ો થા રા ભાવાથ–પ્રથમ સેનાપર્તિ-સ સેનામાં મુખ્ય, જ્યાં ચક્રવતી ન જાય ત્યાં તે ખંડ સેનાપતિ સાધ્ય કરે, ચક્રવર્તી નાં ખડગ પ્રમુખ હથીયાર ઝાલે, અશ્વ રત્ન ઉપર ચઢ ઇત્યાદિ કામ સેના પતિનાં જાણવાં ૧, બીજો ગાથાપતિ તે ક્રોટ’બિક સમસ્ત સેનામાં જે ધાન, ઘૃત પ્રમુખ વસ્તુ તે તેના સ્વાધીનમાં રહે, તે ચક્રવર્તીના હુકમથી સર્વેને આપે એ કાઠારી સ્થાન કે જાણવે ૨, ત્રિજો પુરાહિત તે શાંતિ ક ચક્રવતીને જે કરવું હાય તે કરે તેથી સમસ્ત વઘ્ન ઉપશમ પાંમે, ૩, ચેાથુ ગજરત્ન--તે તમસ્રા ગુફાખંડ પ્રપાત ગુફામાં પેસવાનું કામ પડે તેવારે ગજરત્નના કુંભ સ્થલે મણિરત્ન બાંધે, બીજો પણ તેના ઉપર ચઢી શકે ૪, પાંચમુ-અધરત્ન જે વખતે ગુફાના ખારણે જાય તે વખતે કમાડ ખડકાવે ને તરતજ બારયેાજન સુધી પાછ્યું પગે પાછા ક્રે, બીજો અશ્વ હોય તે ધગધગતી ગુફાની માથી ખલી મરે, જેમ કત્રિમ અન્ય રને કરી કૈાણીક રાજા ત્રણ ખંડ સાધીને ગુફાના બારણે ખેતી મુ, તેથી કત્રિમ રત્ના કામ ન લાગે. છઠો વાદ્ધિકરત્ન-1 સૂત્રધારનું કામકરનાર ઉન્મગ્ન જલા, નિમગ્ન જલા નામા નદી તે ગુફામાં જાતાં આડી આવે ત્યાં પુલ માંધે, તેમજ ખીજાં પણ ગૃહ નગાદિ કરવાને સમર્થાં પ્રવૃત્તિ કરે. સાતમુ શ્રી રત્ન તે ચક્રગતીના શરીર સાથે સ ંભાગના કામમાં આવે, પણ ખીજી સ્ત્રો તેના પરાકમને સહન કરી શકે નહી અને બીજો ભાગ કરવા જતાં નાશ પામે. ખીજી ચાંસઠ હજાર અંતે ઉર તથા સવાલાખ પીંડ વિલાસણી તેની સાથે વૈક્રિય શરીરે સ ંભોગ કરે. એ સાત પંચેન્દ્રિય રત્ન જાણવાં.
૧૩૦
ખંડ ૨
હવે છ એકેન્દ્રિય કહે છે—આઠમું ચક્ર તે એક વામ પ્રમાણુ એટલે બન્ને બાહુના પ્રસારણ જેટલું, એક હજાર યક્ષથો અધિષ્ઠિત, સ શત્રુ નિવારક અને સ વાંછિત કારક, એવુ' એ ચક્ર રત્ન જાણવું ૮, નવમું છત્ર રત્ન પણ એક નામ પ્રમાણુ દસમુ–ચમ્મ રત્ન તે બે હાથ પ્રમાણવાળુ` હેાય છે. છત્રરત્નના અધેા ભાગે ચમ્મરત્ન એ અને ચક્રવતીના હાથ સ્પથી ખારયેાજન સુધી વિસ્તાર પામે, અને તેમાં ચમ્મ રત્ન ઉપર પહેલા પહેારે વાવેની શાલી (ડાંગર) પાછલા પહારે જમે એ ચમ્મ રત્નના મહિમા હોય છે. ૯-૧૦, અગીઆરનુ ૪ આ ૧૪ રત્નાની ઉત્પત્તિના સંબંધે જીવો પ્રકરણ ૧૦ મુ પૃ ૧૨૭ મુ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org