________________
પ્રકરણ ૩૨ મું. હાલમાં ચાલતે વૈદિક ઘર્મ તે જેનોને વિકાર. ૧૨૯ કેટલાક નવા આવે છે. તે પણ સમાન રૂપતાને લીધે તે એક વ્યક્તિ રૂપે અનુભવાય છે.”
આ લેખ તદ્દન સંબંધ વિનાને છે તેથી સમાલોચનાને ચગ્ય જ નથી.
જેનગ્રંથમાં આ દુનીયા અનાદિકાલની પ્રવાહથી ચાલતી આવેલી બતાવી છે. તેમાં વિશ કેટ કેટ સાગરેપમ વર્ષોના પ્રમાણવાલું એક કાલચક બતાવેલું છે. તેવાં કાલચકે અનંતાં થઈ ગયાં અને ભવિષ્યમાં પણ તેવાં થયા કરવાનો એ કાલચક્રમાંકમે કરીને હાનિને પ્રાપ્ત થતે કાલ તે અવસર્પિણીને અને વૃદ્ધિને પ્રાપ્ત થતી કાલ તે ઉત્સર્પિણીને. આ બનને લાંબા લાંબા પ્રમાણુવાળા કાલના છ છ વિભાગો મેલવતાં ૧૨ વિભાગે થાય છે, તેનું સ્વરૂપ જૈન દષ્ટિ એ જગત્ નામના પ્રકરણમાં બતાવી દીધેલું ફરીથી વિચારવાની ભલામણ કરું છું.'
જેમ-વર્ષમાં છ છ ઋતુઓ અથવા શીયાલે, ઉના અને વર્ષા ઋતુ ચાલ્યા કરે છે તેમ આ કાલક્રમ પણ ચાલ્યા જ કરે છે. આ બન્ને કાલના છ છ વિભાગમાં એક નિયમિત કાલમાં-૨૪ તીર્થકરો, ૧૨ ચક્રવતીઓ, અને વાસુદેવાદિકનાં નવવિક મલી ૬૩ કલા પુરુષે દરેક અવસર્પિણીમાં અને ઉસપિ ણીમાં થયા જ કરે છે.
વખતે વખત ભૂવાતા ધર્મને જાગૃતિમાં લાવનાર, અલૌકિક મહાપુન: રુષ, સર્વજ્ઞ પણું મેલવ્યા પછી કેવલ સ્વ-પરનું કલ્યાણજ કરવાવાળા તે તીર્થ કરો ગણાય છે. તે આ અવસર્પિણીમાં શ્રી ત્રાષભદેવથી લઈને શ્રી મહાવીર સુધી ૨૪ જ થયા છે અને એક કાલમાં ચોવીશજ થાય એ અનાદિને નિયમ છે. પણ વ્યક્તિઓ સર્વે જુદી જુદી જ હોય છે. એ જ નિયમને અંગીકાર કરી ઘણા મતવાળાઓએ પિત પિતાના મતમાં ૨૪ મહા પુરુષે પેલા છે. એટલું જ નહી પણ વૈદિકેના પુરાણકારેએ એક જ વિષ્ણુના ૨૪ અવતારે કમ્યા અને પહેલા શ્રી ઋષભદેવને આઠમા આવતાર રૂપે કલ્પી પરમહંસને માર્ગ બતાવનારાજ લખીને બતાવ્યા છે.
ઈતિવૈદિક–વરૂણ, અગ્નિ, કુમારિક આદિને વિચાર ખંડબીજે પ્રકરણ ૩૧મું.
- પ્રકરણ ૩૨ મું. તેજ પ્રમાણે આ અવસર્પિણીમાં-ભરત, સગર થી લઈને બ્રહ્મદત્ત સુધી ૧૨ ચકવર્તીએ જે થયા છે તે છએ ખંડના સ્વામી બન્યા છે. એમના સંબધે વૈદિકેએ ભરત, સગર આદિ બે ચારને રાજાઓ તરીકે લખી ગોટાવાલી દિધે છે. જેમને પૂર્વ પુણ્યના યોગથી અલૌકિક શક્તિ ધરાવનારી ૧૪ વસ્તુઓ આવીને મળે છે તેજ ચક્રવતી થઈ શકે છે. તેનાં નામ અને સ્વરૂપ–
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org