________________
૧૨૪ ત-વષયી–મીમાંસા:
ખંડ ૨ વેરમાં અગ્નિને આકાશ અને પૃથ્વીનો પુત્ર, અને ઈદ્રને જોડકીઓ ભાઈ કહા છે. આમ એની જે પ્રતિષ્ઠા વેદમાં ગવાઇ છે તે ત્યાર પછીના સમયમાં જવી રહી છે. .
મહાભારતમાં આનું એવું કારણ અપાયું છે કે અતિશય બલિદાનનું ક્ષણ કરવાથી તેનું વીર્ય ક્ષીણ થયું છે. આખા ખાંડવવનનું ભક્ષણ કરી પોતાનું નષ્ટ થયેલું આરોગ્ય પાછુ તાજુ કરવા તે આતુર હતું એમ કહે છે. ઈદ્ર તેને તેમ કરતાં લાંબે વખત અટકાવ્યું, પરંતુ કૃષ્ણની સહાયતાથી તેણે પિતાની ઈચ્છા સફળ કરી.
પિતરોની પાસે મૃતકને મોકલીદ, એવી અગ્નિને પ્રાર્થના. .
હિંદુસ્તાનની સંસ્કૃતિ, પૃ. ૪૫ થી . . “હે અગ્નિ? આ શબને ભસ્મજાત કર નહિ, તેને દુખ આપ નહિ, તેની ત્વચા કે દેહને છેક મહિ. હે વન્ડિ? તેનું શરીર તારી ઉષ્મામાં બલી જાય કે તરત અમારા પિતૃઓખાસ્થાનમાં તેને એકલ.”(સં. ૧૦, ૧૬-૧),
આ અનિના સંબંધે કિંચિત્ મારે વિચાર–
વેદમાં પહેલ વહેલી અગ્નિની સ્તુતિ કરવામાં આવી છે. અને એક ઈદ્ર સિવાય બીજા બધા દેવામાં એની સ્તુતિએ વધારે ગવાઈ–કારણ એવું ક૯પવામાં આવ્યું કે નિર્જીવ લાકડામાંથી આ પ્રાણીની ઉત્પત્તિ, વળી જેવાથી ઉત્પત્તિ તેનેજ નાશ કરનાર, આ કુદરતી બનાવ જોઈ ઋષિએ આશ્ચર્યમાં મગ્ન થતા, શનિની રાતિ કરવા લચાયા. અને તે પ્રમાણે પોતે ભદ્રિક ભાવે લખતા પણ ચયાપતું ઉત્પના કરેલી વસ્તુનું કે પ્રતિપાદન કરેલી વસ્તુનું મહત્વ દુનીયામાં કાયમ રહેતું હોય તે જ તેના ઉત્પાદકોનું કે પ્રતિપાદકોનું મહત્વ કાયમ રહે જ્યારે આપણે આજે અનિલ દેવતું જ મહત્વ નહિ જેવું દેખી રહયાછિએ તે પછી તેના પ્રતિપાદકોનું મહત્વ કેવી રીતે ટકી રહે ?
એવી રીતે આ એક અગ્નિના સંબંધે બન્યું છે તેમ નથી પરંતુ વેદના સમયમાં અનેક વિષમાં તેવું બનેલું આપણું જોવામાં આવે છે જુવે કે વેદેમાં પ્રતિપાદન કરેલા ચાણયાગાદિકનું મહાવ દુનીયામાં, ઈ વરૂણ આદિ દેવેનું મહત્વ પણ જુવે કેટલું રહેલું છે ?
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org