________________
.
^^^^^^^^^^^^^^^^^^+
^^^^^^^^^^^^^^^^^^^^^^^
પ્રકરણ ર૯ મું. મરનારને ન્યાય કરનાર વેતાના યમને વિચાર. ૧૧૯
મરી ગયેલાને ન્યાય થયા પછી તેનું શું થાય છે? સારા હિંદુના ભવિષ્ય વિષે નીચે પ્રમાણે હકિકત આપેલી છે –સર્વ દુર અને અસંપૂર્ણ વરતુઓને પાછળ પૃથ્વી પર મુકીને દેવકના જે પ્રકાશ પામી વિમાનમાં બેસી કે પાંખ ધારણ કરી પિતૃઓ જે માગે ગયા હતા તે માગે તે સ્વર્ગમાં પ્રથમ સ્વર્ગલોકમાં–જાય છે. ત્યાં તે પોતાનું પૂર્વ શરીર સંપૂર્ણ અને કિતિમંત રૂપમાં પ્રાપ્ત કરે છે. એમની સાથે આનંદમાં રહેતા પૂર્વજોને મળે છે. તેની પાસેથી આનંદમાં રહેવાનું સ્થાન મેળવે છે. અને ત્યાં વધારે સંપૂર્ણ જીવન નિર્ગમન કરવા માંડે છે. એ જીવન દેવેની પાસે અને તેમને સુખ પુરાં પાડવામાં તેમની આજ્ઞા ઉઠાવવામાં ગુજારવામાં આવે છે. પછી જ !' . (મૂરકૃત ‘મૂળ સંસ્કૃત ગ્રંથના વચન પૃ. ૩૦૨).
. . . ' ગવેદમાં નીચેનું સૂક્ત છે: _'".
મહાન રાજા યમને હવિ અને સન્માન આપે. તે પ્રેતેને પ્રથમ માનવી હતેમૃત્યુના વેગવાળા ખળખળ વહેતે વહેળમાં ઝંપલાનાર પ્રથમ, હિતેસ્વર્ગને માર્ગ દર્શાવનાર પ્રથમ હતું, અને તે પ્રકાશમાન સ્થળમાં અને સત્કાર કરનાર પણ પ્રથમ હર્ત, હે રાજન? આ પ્રમાણે અમારે માટે તે પ્રાપ્ત કરેલા નિવાસ સ્થાનમાંથી અમને કાઢી મુકવાની, કેઈની શક્તિ નથી; અમે આવીએ છીએ. જે જે જન્મ પામ્યાં છે તેને તેને મૃત્યુ વળગેલુંજ છે, જે માર્ગે તુ ગમે છે તે માગે તેને જવાનું છે એજ માગે દરેક મનુષ્ય જાતિ લાંબો વખત થયાં એક પછી એક ગઈ છે, અને અમારા પૂર્વજે પણ ગયા છે. હે પૃથ્વી? તારા હાથ પહોળા કર, નમ્ર સ્પર્શ અને નેહાળ સ્વાગતથી પ્રેતને સત્કાર કર, અને જેવી રીતે માતા પિતાના વાહાલા છેકરાને સુવાળા કપડામાં ઢાંકી દે છે તેમ તુ તેને પ્રેમથી ઢાંકી દે. પ્રેતેના આત્મા ? તું જા, માર્ગે જતે બીતેમાં, એજ પ્રાચીન માર્ગે પૂર્વજો ગયા છે. ઉંચે જા એટલે તું યમદેવને મળીશ અને તેમની સાથે આનંદ રહેતા તરા પૂર્વજોને મળીશ. ચાર આંખવાળા કાબરચિત્રા કુતરાઓ પ્રેતે માટે ચોકી કરે છે તે ચેકીદારને વટાવતાં બીતે મા. હે આત્મા? તું તારે ઘેર પાછો જા તારાં પાપ અને શરમ ઉપજાવનારાં કૃત્ય તું તારી પાછળ પૃથ્વી પર મુક, પ્રકાશમાન રૂપ ધારણ કર. એ રૂપ તારૂં પિતાનું પ્રાચીન રૂપ છે અને તે સંસ્કારી અને સર્વ કલંકથી મુકત છે.”
|
( જાવેદ ૧૦ મેનિઅર વિલિઅસે કરેલું ભાષાંતર )
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org