________________
પ્રકરણ ૨૯ . યમદેવ-ચમી તેની બહેન તેનું જોડલું.
. ૧૦૭
જણાય છે, કારણ કે અવતાના પાછળ સાહિત્યમાં–યિમની બહેન તરીકે યિમે હનું નામ આપવામાં આવ્યું છે. યમના પિતાનું નામ પણ એ આગલા સમયમાં અસ્તિત્વ ધરાવતું હતું એમ જણાય છે, કારણ કે જેમ વેરમાં ચમને વિવસ્વને ડેકરે કહે છે તેમ અવતામાં યિમને વિવંહવંતને છેકરે કહ્યો છે. ”
આમ એન સિદ્ધાંત પ્રમાણે વિચારવાનું કે-દેવતાઓની કે તેમની દેવીઓની ઉત્પત્તિ મનુષ્યના પેઠે ગર્ભાશયથી થતી જ નથી. તે તે “પપાતિક” છે જેમ કે તેના સ્થાનમાં સ્વાભાવિક પણે વસ્તુની ઉત્પત્તિ થઈ જાય છે. તેવી રીતે દેવતાઓની અને ત્યાંની દેવીઓની ઉત્પત્તિ થઈ જાય છે. કેટલાક દેવલોકમાં દેવીઓની સાથે કાયાથી સંગ થાય છે પણ તેમને સંતાન થતા જ નથી. બે સંતાન થતાં હોય તો-માતા, પિતા, ભાઈ, બહેન, સસરા, જમાઈ વગેરે બધાએ પ્રકારને વ્યવહાર હે જઈએ પણ તેવા પ્રકાર વ્યવહાર નતે જેમાં મનાય છે. તેમજ નતે વેદમાં કે ન તો પુસણાદિકમાં છે. તે પછી આ એક બે પ્રકારને નહી જે તુછ વ્યવહાર પ્રસિદ્ધમાં કેવી રીતે આવ્યું?
ચાહે ખાસ વેદની વાત હોય તે પણ કે તેવા પ્રકારની અયોગ્ય માન્ય તાવાળાને મત ગ્રહણ કરી કે પંડિત માનીના તરફથી પાછળથી ઘુસાડેલી હોય માટે વિચાર કરવાની ભલામણ કરું છું.
મરણ પામેલાનો ન્યાય અને શાસન કરનાર-અમદેવ. હિંદુસ્તાનના દે પૃ. ૮૭–
પૃથ્વી પર જે સત્કમ તેં કર્યો છે તેને, દરેક યજ્ઞને, દરેક પવિત્ર કાર્યને તેને યોગ્ય બદલે ત્યાં મળશે. કેઈ ઊચિત કાર્ય શુલશે નહિ.
તે સુંદર રાજે જ્યાં દિવસે-વાદળાં વિનાનાં-પ્રકાશ યુક્ત હોય છે, જ્યાં “યમ” દરેક આનંદ પુરો પાડે છે, અને જ્યાં દરેક તુચ્છ સંતુષ્ટ થાય છે, ત્યાં તારૂં સુખ અવિનાશી થશે. ”
(ડે. મૂરત મલ સંસ્કૃત ગ્રંથનાં વચન પૃ. ૩૨૭) આ દુનીયામાં જન્મેલા પ્રથમ માનવીઓ (મૃત્યુને આધીન પુરૂ) સૂર્યનાં છોકરાં હતાં તેઓ યમ ( રેમન લેકેના તૂટેને મળતે હિંદદેવ) અને તેની બેન યમુના (યમી જમના નદી) તરીકે પ્રસિદ્ધ હતાં “યમ” સર્વથી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org