________________
પ્રકરણ ૨૮ મું. મરેલાને માર્ગ દેખાડનાર યમદેવ. ૧૦૫
આમાં જૈન પ્રમાણે વિચારવાનું કે-પહેલા સુધમ દેવ લેક ઈદ્રના ચાર કપાલમાંના યમદેવ પંક્ષિણ દિશાના રખવાલા છે. દેવતાઓનું સામાન્ય આયુષ્ય બતાવતાં તેમણે પણ આયુષ્ય જણાવ્યું છે. દિકમાં અનેક દેવોથી અનેક પ્રકારથી સુષ્ટિની આદિ કપાઈ છે. તેમાંની એક સત્ય રૂપે ઠર્યા વગર યમ દેવની કે મનુની પણ આદિ ન યથાર્થ ગણાય? વેદના ઋષિએ–દેવતાઓને મત્ય સમજતા ત્યારે તે સુર્યદેવ પણ મીજ ગણાય અમે તેને ખલાસે જણાવે છે. દેવતાઓને સંતાન થતાં નથી. તેથી યમ સુર્યને પુત્ર પથાર્થ નથી. જુવે અમારો લેખ. અક્ષરના પંડિતેની ચાલાકી ઠેઠ સુધી ન પહોંચાડી શકે
આ ત્રણ આખાં સૂક્તમાં યમ દેવને સંબોધન કરવામાં આવ્યું છે. મરણ પામેલાઓ ઉપર એ રાજ્ય ચલાવે છે અને લેકેને એ એકઠા કરે છે, મરનારને એ વિશ્રાંતિનું સ્થાન આપે છે અને તેને રહેવાનું મકાન એ તૈયાર કરે છે એવું એના વિષે કહેવામાં આવ્યું છે. યમદેવે જ બીજી દૂનીયાને રસ્તે પ્રથમ શોધી કાઢયો હત–સૂકતાર્થ
(ઊંચાં સ્થાનક આગળ થઈને જે ગયો, ઘણાઓને માટે રસ્તો જેણે શે. ધી કાઢ, તે વિવસ્વનો પુત્ર, લેકેને એકઠા કરનારે યમરાજા–તેની હમે હવીઓ વડે સેવા કરે.)
જે કે મૃ યુ એ અમને રસ્તે છે અને તેથી એ યમ તરફ કંઈક જાય સાથે જોવામાં આવતું હશે, તો ૫ અથર્વવેઃ અને ત્યાર પછીની દંત કથાઓમાં એને મૃત્યુને દેવ ગણવામાં આવે છે તેવી રીતે હજી ત્રવેન્દ્ર માં એને નથી ગણવામાં આવ્યો. ઘુવડ અને કબૂતર એ બેને યમના જાસુસ તરીકે કે કોઈ ઠેકાણે ગણવામાં આવ્યા છે, પણ એના હમેશના તે બે કુતરાએ ૪ છે, પિતૃઓ જે માર્ગે થઈને બીજી દુનીયા તરફ જાય છે તે માર્ગનું એ કુતરાઓ, રક્ષણ કરે છે. ”
એ કુતરાઓના સંબંધમાં મૃત્યુ વિષયના એક સૂક્તમાં (સં. ૧૦ સૂ. ૧૪). મરનાર માણસને નીચે પ્રમાણે સંબોધન કરવામાં આવ્યું છે -(સૂક્તાર્થ)
* નહિં અંધારું અને નહિં અજવાળું એવા સવાર તથા સાંજને સમય આ બે કુતરાઓની કલ્પનાથી ઘણું યોગ્ય રીતે સૂચવાય છે. એવું કેટલાક વિદ્વાનોનું કહેવું છે. એક પણ હવાર કે એક પણ સાંઝ એવી નહી જતી હોય કે જેમાં કઈ પણ માનવી આ મર્યાં લેક છોડીને ચમની સમીપમાં ન સિધાવ્યું હેય. આ કારણથી યમના બે કુતરાઓ મને યમ ધામ તરફ લઈ જાય છે. એ વિચાર સાર્થક બને છે. (ગ્રંથકારની જ ટીપમાંથી)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org