________________
१०४ તૃ-ત્નત્રયી–મીમાંસા.
ખંડ ૨ સાથે ઉચાઈનું પ્રમાણ, આયુષ્યનું પ્રમાણ, અને તેમના દુઃખનું વર્ણન સર્વાના વચનથી એવી રીતે કરવામાં આવ્યું છે કે-નીચે નીચેની નરકમાં-શરીર, આયુષ્ય, અને દુઃખની ક્રમથી વૃદ્ધિ થતી જાય છે. હવે આપણે ઉપરના લેખના સંબંધે વિચારીએ-ઇશ્વરની પ્રેરણાથી ત્રાષિઓએ ગડગવેદ બનાવે જે માનીએ ત્યારે તે તેમાં અંધારાથી ભરેલી જગાનું નામ નરક બતાવ્યું છે. તે પછી આ આધુનિક વિષ્ણુપુરાણમાં વિશેષ વર્ણન કયાંથી આવ્યું? વળી મનુસ્મૃતિમા એકવીશ નરકનાં નામ લખીને બતાવ્યાં. તેમાં તેમના શરીરદિકનાં પ્રમાણ લખીને બતાવ્યાં છે કે નહી? જે મતમાં વસ્તુને જોઈ તે ખુલાસો થએલ ન હોય અને બીજે ઠેકાણે થએલ મળતું હોય ત્યારે તે જરૂર ત્યાંથી લઈને પિતાનામાં ગોઠવેલે છે એવા અનુમાન ઉપર જવું પડે કે નહિ ? માટે હું ભલામણ કરું છું કે નરકેના સંબંધી વિચારો જૈન ગ્રંથના અને પુરાણોના તપાસ, એગ્ય વિચારે કેણુમાં થએલા છે તેની ખાતરી થશે. વધારે કહેવાની શી જરૂર છે ? .
* સંસ્કૃત સાહિત્ય પૃ. ૧૪૯ થી “ યમ એ મરણ પામેલા સુખી જીવન, સરદાર છે.”
આની ટીપમાં—કેટલાક વિદ્વાને ધારે છે કે યમ એ પૃથ્વી ઉપર પ્રથમ જન્મ લેનારે માનવી હતે. પણ આ ધારણા બેટી છે. પૃથ્વી ઉપર જન્મ લેનારો માનવી તે મનું હતું. યમને વિષે તે રડવેદમાં એટલું જ કહેવામાં આવ્યું છે કે એ “ પહેલો પ્રત્યે હતે” એનું મૃત્યું સૌથી પ્રથમ થયેલું તેથીજ એ બીજા મરણ પામતા અને સરદાર અને માર્ગ દર્શક ગણ. પણ તે પરથી એ માનવી હતું તેમ ધારવાનું કંઈ કારણ નથી, એ એકલા માનવાનું જ લક્ષણ છે એવું લાગવેદના ત્રાષિઓ સમજતા હતા. દેવતાઓને પણ તેઓ મત્સ્ય જ ગણતા. દેવતાઓના જેમ એક અથવા અનેક જન્મ થાય છે તેમ તેઓનું મૃત્યુ પણ થાય છે એવુ તેઓ માનતા. આ કારણથી પ્રો. મૅકસ સ્કુલરનો અભિપ્રાય એવો છે કે યમ એ કઈ માનવી નહિં પણ અસ્ત પામતે
સય હો જોઈએ. પશ્ચિમ દિશા તરફ ડુબી જતા સૂર્યને તેઓ મરણ પામતે ધારે એ ઘણુ જવાભાવિક છે, મને વિવસ્વતને પુત્ર કહેવામાં આવ્યું છે એ વાત પણ આ મતની સાથે બંધ બેસતી આવે છે. વિવસ્વત એટલે દિય પામતે “સુર્ય, તેને યમ અથવા અસ્ત પામતા સૂર્યને પિતા કહેવામાં આવે તે તે બીલકુલ નવાઈ જેવું નથી. બીજા કેટલાક વિદ્વાને ધારે છે કે-ચમ એ અતિ પામતે સુર્ય નહીં પણ ચદ્ર હશે.”
ક,
ક
1
*
*
'
'
.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org