________________
-~-
~
૯૬ , તવંગરી-મીમાંસા.
ખંડ ૨ ! ! જેન દષ્ટિએ જોતાં-ચંદ્ર, સુર્યાદિક જ્યોતિષ ચક્રને જે પ્રકાશ દેખાય છે તે તેમના શાસ્વતા વિમાને છે, પણ તેમાં ઉત્પન્ન થતા દેવતાઓ અને ઈદ્રો આજ સુધીમાં અસંખ્ય નહિ પણ અનંત માલિક થઈ ગયા અને ભવિષ્યમાં પણ થયા કરવાના અને તેમના વિમાનને પ્રકાશ સદા કાયમજ રહેવાને જેમ આપણી ભૂમી ઉપર રાજા અને રૈયત આજ સુધીમાં અનંતી થઈ ગઈ અને ભવિષ્યમાં પણ તેમ થયા કરે છે તે જ પ્રમાણે દેવલોકમાં પણ છે. શું? દેને અને ઈકોને જન્મ મરણ નથી? જન્મ મરણ તે તેમને લાગુજ છે વિશેષ એટલું જે કે મનુષ્યનું આયુષ્ય ટુંક મુદતનું તે દેવતાઓનું લાંબી મુદતનું તેમજ શક્તિઓ વિગેરેમાં ફેરફાર હૈથ છે. એકંદરે તપાસતાં સંસારના બધાએ જીવમાં બધી વાતોને ફેરફાર રહેલો છે નવાઈ જેવું શું છે? . (૨) ચંદ્રમાએ પ્રજાપતિની ૩૩ પુત્રીઓ પરણું તે તે વખતે ચંદ્રમાની ઉમર કેટલી? અને કન્યાની કેટલી ? કેમકે કાળની આદિ નથી તેમજ તેને અંત પણ નથી, તેમજ જ્યોતિષ ચક્રના શાશ્વતા વિમાનના માલિક રૂપે થયેલા ચંદ્રમાની પણ ગણત્રી થઈ શકે તેમ નથી, તે પછી કયા કાળના ચંદ્રમાએ તે પ્રજાપતિની તેત્રીસ પુત્રીઓ પરની? તેમનામાં પડેલો જગડે
કે વખતે મેટાડો અને ફરીથી પડતાં ક્ષય રોગ લગાડો તો તે કયા કાળથી • શરૂ થયે? કારણ એક વ્યક્તિ ને લાગેલે રેગ કંઈ બધી વ્યક્તિઓને લાગુ ન પા શકાય?
ગણપતિ ઉદરના વાહન પરથી પડી ગયા તેથી ચંદ્રમાને હસવું આયું. પડતાં બીજા કોઈએ દેખ્યા હશે કે નહિ ? ગણપતિ મોટી શકિતવાળા હતા પડયા કેવી રીતે? એમ ન હોય તે જગતને પ્રકાશ આપવાવાળા ચંદ્ર દેવને શાપ આપવાની શકિતવાળા હતા એમ પણ કેવી રીતે માની શકાય?
(૪) જૈન ગ્રંથે જતાં દેવતાઓને ફરજન હોતાજ નથી તે પછી કન્યા લેવા દેવા વ્યવહાર જે કંયાંથી? ચંદ્રમાને પ્રજાપતિએ તેત્રીશ કન્યાઓ આપી તે યોગ્ય નથી. વળી હરપતિએ પોતાની સ્ત્રીને પથ્થર બનાવી ચંદ્રમાને જોડે માર્યો. દેવતાઓ જોડે પહેરતાજ ન હોય તે જોડે મારેજ કેવી રીતે ? વળી વિચારવાનું કે આ બધુ કયા કાળમાં બન્યું? શું આ વિચારવા જેવું નથી ?
(૫) પ્રથમ તે શિવ કયા ? અને ગોરી કયાં? એને તે કયા કાળમાં થયાં? તેને પુરેપુરે પત્તો વેદથી કે પુરાણેથી મેળવી શકાતું નથી તે પછી શિવ પોતાની ગૌરી સાથે વનમાં પઠાં, આ વાત કયા કાળમાં બનેલી?
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org