________________
પ્રકરણ ૨૮ મું.
વેલડી તે સામદેવ પછી થયેા ચંદ્રદેવ.
૯૫
( ૪ ) હિંદુસ્થાનના દેવા પૃ. ૮૪ થી—“ દેવાના આચાય વૃહસ્પતિની સ્ત્રી તારાનુ હરણ કરવાનું તહેામત સક્રમના પર મુકવામાં આવે છે. તેના પતિએ સ્ત્રીને શિક્ષા કરી કે તુ` પથ્થર ખન, અને ચંદ્ર ઉપર પોતાના પગને જોડો માર્યા આથી તેની સપાટી પર કાળા ડાગ પડી ગયેા. ચંદ્રના પર કલ ક દેખાય છે તેનુ આ કારણ છે. ”
ચંદ્રને શિવે કપાલ પર ધાર્યાં ત્યારે તે પુરૂષ થયા
( ૫ ) હિંદુસ્થાનના દેવા પૃ. ૮૫ થી—“ કપાલપર શિવ અધ ચંદ્ર ધારણ કરે છે તેનું કારણ નીચે પ્રમાણે આપવામાં આવે છે—
સેામ અથવા ચંદ્ર દેવ પાતાની માનીતી સ્ત્રી રાહિણી સાથે પૃથ્વી પર ફરવા નીકલ્યા હતા, અને અજાણતા તે શિવની સ્ત્રી ગૌરીના વનમાં પેઠા. કહે છે કે એક વખત શિવ પોતાની પત્ની સાથે વિલાસ કરતા હતા તે સ્થળે કેટલાક માણસ એકા એક આવી પહુંચ્યા હતા. તેથી તેમને શિવે શાપ દીધા હતા કે ‘ તમે સ્ત્રીએ થઇ જાઓ. ’ ત્યાર પછી જે મરો આ વનમાં દાખલ થતા તે બધા સ્ત્રી બની જતા, એવી એ વનની શિકત કાયમ રહી હતી. આ કારણથી ચદ્ર એકદમ સ્ત્રી બની ગયા, અને એ ફેરફારથી તેને એટલું બધુ દુઃખ લાગ્યું અને શરમ આવી કે એકદમ છેક પશ્ચિમમાં ગયા અને રાહિણીને આકાશમાં પેાતાની જગાએ માકલી. તે એક પહાડમાં સંતાઇ બેઠા, તે પાછલથી સેાગિરિ કહેવાયેા. ત્યાં તેણે અતિશય શખ્ત તપ કર્યું. પછી દુનિયામાં દરરાજ રાત્રે અંધારૂ ફેલાયુ, પૃથ્વીનાં લેા નાશ પામ્યા અને આખું વિશ્વ એવા ભય અને સંકટમાં આવ્યું કે બ્રહ્માને મેખરે કરી દે। શિવની મદદ માગવા ગયા. શિવે ચંદ્રને પેાતાના કપાળ પર ધારણ કર્યાં કે તરતજ તેણે પેાતાની પુરૂષ જાતી પ્રાપ્ત કરી અને એ પરથી શિવ ચંદ્ર શેષર ( ચંદ્ર જેના મુગટ છે એવા ) કહેવાય છે. આ વાર્તાની સમજુતી એવી અપાય છે કે રાહિણી નક્ષત્રમાં ચંદ્ર હાય છે ત્યારે પતાની પાછળ ગૂમ થતા દેખાય છે. ”
( સૂર કૃત “ હિંદું સવ દેવ ” પૃ. ૨૯૦ થી લીધેલ')
99
(૧) અવાર્ચીન કાળમાં સામની ( સરસ્વતી દ્વારા મેળવેલી ગાંધ લેાકમાંથી સામ વેલડીની) પૂજા થતી બંધ થઇ ગઇ. ઋગ્વેદ જેવા મહાન્ ગ્રંથથી પ્રતિષ્ઠિત થએલા સેામદેવની પૂજા બંધ થઇ અને તેનું નામ પણુ ભૂલાઈને ચંદ્રમામાં બદલાઇ ગયું ? આ શું વિચારવા જેવું નથી ? ચંદ્રમાના પ્રકાશ શું પહેલા ન હતા ?
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org