________________
કરે
તત્ત્વત્રથી મીમાંસા.
•
ખંડ ૨
સૂર્યના ઘડાના કાનમાં પેસી, સૂર્યના મુખમાંથી નીકળેલા “વેદ” યાજ્ઞવલ્કયે ભણ્યા. જ્યારે સર્વ વિદ્યા જાણી લીધી ત્યાર પછી વેદના અર્થને જણાવવા વાળી ઊપનિષદોની રચના કરી.”
આ લેખને કિંચિત વિચાર–વેદને અર્થ-જ્ઞાન, ઘણુ પંડિતેથી પ્રસિદ્ધમાં આવે છે, જ્યારે નિર્દીયપણાથી મનુષ્યને અગ્નિમાં નાખવામાં આવે ત્યારે દયાળુ પુરૂના. મનમાં–અરે ! અરે !ના ઉદ્ગારે સિવાય બીજું જ્ઞાન પ્રાપ્ત થાય ખરૂં? વળી જીવતા મનુષ્યને યજ્ઞ કરવાને ઉપદેશ ગાલવમુનિ કરવા બેઠા, કયું જ્ઞાન આપવા? નરમેધ કરે તે પિતાના માણસને કે પરાયા માણસને ? આ વાતે વિચારવા જેવી ખરી કે નહિ?
વળી બીજા ભાગવતના-પશુમેધથી અને અશ્વમેધથી દયાળુ પુરૂષના હૃદયને કંપારા સિવાય કયા જ્ઞાનની પ્રાપ્તિ?
વળી ત્રિજ દેવી ભાગવતને લેખ જોતાં-શુકદેવજી પોતેજ રાજા જનકને વેદેમાંના જ્ઞાનને પ્રકાશ કરી રહ્યા છે કે-જાનવરને મારવાનું, મદિરાપાન કરવાનું, વળી તેથી વધારે જુગાર ખેલવાનું અને માંસ ભક્ષણ કરવાનું એ બધાએ પ્રકારનું જ્ઞાન માં ભરેલું છે. આ લીલા કેવા પ્રકારની હશે?
આ ચે સ્કંદ પુ. ને લેખ જ જણાવી રહ્યો છે કે-ખરા વેદે રહ્યા નથી. યાજ્ઞવલકય ત્રાષિએ વેદનુ વમન કર્યું. એને અર્થશે? ખરા વેદને નાશ કરી હિંસા મિશ્રિત નું બંધારણ કર્યું, એ સિવાય બીજો કયો અર્થ કરી શકાય? પ્રત્યક્ષની ભૂલમાં ખેંચાતાણી સજજનેને ન છાજે ? ઇત્યલ વિસ્તરણ
છે ઈતિ-યાજ્ઞવલ્કયે ભણેલા જુના વેદે એકી કાઢયા અને પાછળથી નવા વેદેની રચના કરી તેને વિચાર..
મરતાં-રામને મારવાની બુદ્ધિ છતાં રાવણની મુક્તિ. રામે રાવણને વિશ્વરૂપ દેખાડયું. તુલસી રામાયણ લંકા કાંડ. પૃ. ૧૦૮૦ માં.
રાવણનું ઘડ ધરતી પર પડવાના સમયમાં ભારે ભયંકર ધડાકે થયે. અને તે સમયમાં આકાશમાં રહેલાં રાવણના માથાઓએરામ ક્યાં ગયે? જે નજરે પડે તે પડકારીને મારી નાખીએ એવું ઉચ્ચારણ કર્યું.”
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org