________________
૫૦
તત્ત્વત્રયી–મીમાંસા.
-
ખંડ ૨
wwwww
વર્ષ થયાં હતાં ત્યારે ભાદરવા માસની નામથી શુકદેવજીએ કથાને આરંભ કર્યો હતે. ઈત્યાદિ.
(૬) યવનેની ચઢાઈ પછીનું ભાગવત કૃષ્ણ વખતે ક્યાંથી ? શં–૩૭૮ મી. પૃ. પ૫ માં ભાગવત સ્કંધ અધ્યાય ૧ લે. બ્લેક ૩૬ મે आश्रमा यवनरुद्धा स्तीर्थानि सरितस्तथा । देवतायतनान्यत्र दुष्टैनष्टानि भूरिश: ॥ ३६॥
ભાવાર્થ-દુષ્ટ યવનોએ આશ્રમે, તીર્થો, નદીઓ તે પિતાના કબજે કર્યા અને ઘણું દેવમંદિરોને નાશ કર્યો.
આ લેખથી યવનની ચઢાઈ પછીનું ભાગવત શુકદેવના વખતમાં ક્યાંથી કે જેથી કથાનો પ્રારંભ થયે ?
(૭) પુરાણ પછીના વેદ પુરાણ કથામાં હાજર શં. ૨પ૩ મી | પૃ. ૩૫ મું. પદ્યપુરાણુ.
ब्रह्मणा सर्वशास्त्राणां पुराणं प्रथमं स्मृतम् ॥
ભાવાર્થ-શાસ્ત્રમાં પ્રથમ પુરાણ અને પછીથી બ્રહ્માએ વેદે ઉત્પન્ન કર્યા શું આ સંભવિત છે?” વળી શં, ૩૪૧ મી. પૃ.૪૯ મું. પદ્મપુરાણ.
वेदांतानिच वेदश्च मंत्रस्तंत्राणि संहिता ।
दशसप्तपुराणाणि षट्शास्त्राणि समाययुः ।।
અર્થાતવેદાંત, વેદ, મંત્ર, તંત્ર, સંહિતા, ૧૭ પુરાણ, ૬ શાસ એટલાં ભાગવતની કથા સાંભળવા આવ્યાં. શું આ સ ભવિત છે? શું આ લેખ હેમાદ્રિત અનુવર્ગ ચિંતામણિ જે લેખ નથી ?”
(૮) શં. ૫૦ મી. પૃ. ૮ માં ભાગવત મહાત્મ્ય. “ભાગવતની કથી શ્રવણ કરવા પહાડ અને નદીઓનું આવવું શું સંભવિત છે?”
ઈતિ-નિર્ચા પુરાણને મહિમા પણ નિર્મદ (૧) ભકિતનું સેવા કરવા નદિઓ આવી (૨) ભાગવત ન સંભળે તે ચંડાળ ( ૩) ભ8િ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org