________________
પ્રકણું ૧૪ મું.
તદ્દન અસત્યના લખનારા પુરાણકારી.
૪૯
ભકિત નામની સ્ત્રી કહે છે કે-યમુના, ગંગા આદિ નદીએ સ્ત્રીરૂપ ધરીને મારી ત ડેનાતમાં આવી શું સંભવિત છે ? ”
61
( ૨ ) વળી જુએ——ભાગવત ન સાંભળે તે ચડાળ,
ભાગવત મહાત્મ્ય, ( શ-૩૮૫ મી. રૃ. ૫ )
મનુષ્યના જન્મ લઇ જે ભાગવત ન સાંભળે તેને ચાંડાળ સમજવે
'
જોઈએ. ”
( ૪ ) વળી જીએ——ભકિત જ્ઞાનાદિક નાચ્યાં.
ભાગવત મહાત્મ્ય ( શ. ૪૨૦ થી રૃ. ૬૩ )
46
"
ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય એ ત્રણે નાની પેઠે નાચવા લાગ્યાં ” ખુબ કરી ! ભકિત, જ્ઞાન અને વૈરાગ્યનાં પશુ શરીર છે કે ? અમારા પૌરાણિ સાક્ષાત્ ઇશ્વરને નચાવે તે ભક્તિ વગેરેને નચાવે તેમાં શું વિશેષ ! અને પછી અમારા ભેાળા ભાઇઓને આંગળીના ટેરવા ઉપર નચાવે તેમાં શું આશ્ચય છે? '
આર ભ
(૪) વળી જીએ-પાપીઓ ક્રોધીએ સપ્તાહથી પવિત્ર.
ભાગવત મહાત્મ્ય ( શ. ૪૦૮ મી. રૃ. ૬૨)
“ જે માણસે સદા પાપ કરનારા, સદા દુરાચારમાં લાગેલા, કુમાગે જનારા, ક્રોધરૂપ અગ્નિથી બળેલા, કુટિલ અને કામી હોય તેએ પણ કલિયુગમાં સસાહરૂપી યજ્ઞથી પવિત્ર થાય છે. ” આ સત્ય છે કે ? જ્યારે ભાગવતની કથા શ્રવણુથી દરેક જાતનાં પાપ મટીને માક્ષ પણ મળે છે. તા પાપ કરવાં ને ભાગવત સાંભળવુ ! ખસ બેડો પાર ! શુ આવાં વાકય પાપકમ કરવાને ઉત્તેજન નથી આપતાં કે ? ”
શુ
(૫) ભાગવતની કથાને આરભ કૃષ્ણના ગયા પછી.
શ, ૪૨૧ મી. પૃ. ૬૩ મુ', ભાગવત મહાત્મ્ય
“ ભાગવતની કથા પહેલવેની શુકદેવે પરીક્ષિતને કહી અને તે કથાના × શ્રી કૃષ્ણના પધારી ગયા પછી કલિયુગમાં ત્રીશ કરતાં કંઇક વધારે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org