________________
૧૨.
તત્રયી–મીમાંસા.
ખંડ ૨
-
--
-
***
**
*
**
*
**
* *
* *
તેવા લેખે આપણી નજરે જોવામાં આવે છે. બાકી અનિષ્ટ કાર્યમાં ઉપદેશ દેવાની જરૂર મહાત્મા પુરૂએ સ્વીકારી જ નથી તે પછી કેવી રીતે લખી શકાય કે-હરિણે અને પક્ષીઓ બ્રાહ્મણ મારે?
(૩) યજ્ઞ શ્રાદ્ધાદિકમાં ભળીને જે માંસ ન ખાય તે બ્રામ્હણજ નહિ. વ્યાસ-સ્મૃતિ. પૃ. ૨૫ માં લે. ૫૬ મિ. (મ.મી. પૃ. ૧૭)
યજ્ઞમાં કે શ્રાદ્ધમાં જોડાએલે બ્રામ્હણ માંસ નથી ખાતે તે બ્રાહ્મણપણાથી રહિત થાય છે. તેમજ પિતૃદેવતાઓનું પૂજન કરીને શિકારથી મેળવેલું માંસ જે ખાતે નથી તે પણ બ્રાહ્મણપણથી રહિત થાય છે. પ૬”
કેઈ પંડિતે લખ્યું કે-શ્રાદ્ધમાં કે યજ્ઞમાં ભળીને જે માંસ નથી ખાતો તે નરકમાં જાય, ત્યારે બીજા પંડિતે બ્રાહ્મણપણાથી ભ્રષ્ટ કહ્યો. આ વા આવા પ્રકારના લેખો જોતાં એમ સમજાય છે કે આ લોકના સુખમાં મગ્ન થએલા પંડિતએ ધર્મના બહાને આ અયોગ્ય પ્રવૃત્તિ ચલાવેલી હોવાથી ઘણા લોકોને માન્ય જણાતી નથી.
(૪) વેદાદિભણે-માંસાદિકથી દેવની તૃપ્તિ કરતાં પિતરની તૃપ્તિ. યાસવલકય સ્મૃતિ અધ્યાય ૧લે, લેક ૪૫ ૪૬ મો (મ.મીપૃ. ૧૮૯)
જે બ્રાહ્મણ દિન દિન પ્રત્યે પ્રતિરવાળા વેદ-વાકને ભણે છે અને બ્રાહ્ય આદિ પુરાણેને પાઠ કરે છે અને મનુ આદિ ધર્મશાસ્ત્ર, રૂદ્ર,
ત્યમંત્ર, યોની કથા, ભારતાદિ ઈતિહાસ વિદ્યા, એ બધાં શાસ્ત્રોને શક્તિને અનુસાર નિત્ય ભણે છે અને માંસ દુધ ભાતથી દેવતાઓને તૃપ્ત કરે છે તે મધ અને ઘતથી પિતરની તૃપ્તિ કરે છે. ૪૫ ૪૬ ”
જવાની ગતિ કર્મને અનુસરતી માનીએ તે–પિતરોની ગતિ કઈ થઈ માનવી? માંસાદિકથી તૃપ્ત થતા દેવે ઉચ્ચ કોટિના હતા નથી માટે શમ માદિકને માર્ગ છેડી બીજે માર્ગે જતાં આત્માને લાભ મળી શકતે થી માટે ઉપરનો લેખ વિચારવા જેવું છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org