________________
પ્રકરણ ૪ થું.
માંસ મેળવવાના અનેક ઉપાય.
૧૧
વેચાતું લાવેલું માંસ, જીને મારીને પેદા કરેલું માંસ, અથવા પિતરોનું પૂજન કરી લે પછી તે માંસને ખાવાવાળો દુષિત થતું નથી. ૩૨ શ્રાદ્ધમાં અને મધુપર્કમાં શાસ્ત્રની મર્યાદાથી બનેલું માંસ જે ખાતે નથી તે મરીને પલેકમાં ૨૧ વાર પશુને જન્મ લે છે ૩૫ છે.”
આમાં જરા વિચાર-માંસના લાલચુઓએ માંસને અદૂષિત ઠરાવ્યું છતાં તેવા પુણ્યાત્માને ઘણા ઉત્પન્ન થતાં ન ખાય તે તેણે પિતાની પંકિતમાં ભેળવવા જે એકવીશવાર પશુ નિમાં ઉત્પન્ન થવાનો ભય બતાવ્યું તે વિચારવા જેવું શું નથી ?
પૂર્વના મેય મુનીઓ શું હિંસકજ હશે ? (૨) મનુસ્મૃતિ. અધ્યાય. ૫. મ. બ્લેક. ર૨, ૨૩ મે
(મ. એ. પૃ. ૧૮૨) યજ્ઞના માટે, તેમજ પાલન કરવાને ગ્ય માતા પિતા આદિના માટે સારાં સારાં હરિણે અને પક્ષીઓને બ્રાહ્મણ મારે. કેમકે પૂર્વકાળમાં થએલા અગત્ય મુનિએ તે પ્રમાણે કરેલું છે અને તેનાથી પણ પૂર્વ કાળમાં બ્રાહ્મણના તેમજ ક્ષત્રિયોના, યજ્ઞમાં પણ જે હરણે અને પક્ષિઓ હતાં તેનાથી પુડાસ થઈ ગએલા છે માટે તેમ કરવાને હરકત નથી.”
આમાં જરા વિચાર-દુનીયામાં ચાલું વ્યવહાર હોય તેને ઉપદેશ દેવાની જરૂર, મહાત્માઓને હેતી નથી તેમાં અનીતિ કે અયોગ્ય હોય તેણે અટકાવવાને ઉપદેશ મહાત્માઓ કરે? તે પછી જે અઘાર કર્મ હોય તેને ઉપદેશ મહાત્માઓથી કેવી રીતે કરી શકાય? તેવા અઘોર કાર્યમાં તે
જી પોતાના પૂર્વ કર્મના અનિષ્ટ સંયેાગમાં પડેલા સ્વભાવિકપણથીજ કરી રહેલા છે. તેવા અનિષ્ટ કાર્યમાં મહાત્માઓ ઉપદેશક બની જાય તે અનિટમાં અનિષ્ટજ ગણાય એમ જૈન સિદ્ધાંતને ઉપદેશ છે. વૈદિક મતના કેટલાક ઉપદેશકે પિતાના વિષયની લાલચમાં પડેલાઓમાં ઉલટી જ ગંગા વહેતી હોય
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org