________________
તસ્વયીની પ્રસ્તાવના.
પેપ
૨૪ તીર્થકર થતાં, ૬૩ શલાકા પુરૂષ પુરા થઈ ગયા. તે જૈન ઇતિહાસમાં પ્રસિદ્ધ રૂપે લખાયેલા છે.
આ બધો વિષય અમારા ગ્રંથમાં પૂર્વે કિંચિત્ વિચાર સાથે લખીને બતાવ્યો છે. અહીયાં માત્ર એકજ ગાથાથી સૂચન માત્રથી લખીને બતાવીએ છિએ, તે ગાથા નીચે પ્રમાણે છે–
શશી , વિપળા, પળ જી. વલવો, જળ , केसघचकी, केसष दुचक्की, केसीअ, चक्कीअ ॥ ६२१ ॥
ભાવાર્થ...આ એકજ ગાથામાં ૧૨ ચક્રવતીએ, અને નવ વાસુદેવાદિક, આ અવસર્પિણીમાં જે થયા છે તેમાંના કેટલાક તીર્થકરેની સાથમાં અને કેટલાક તેઓના મધ્યમાં જે પ્રમાણે થએલા છે, તે પ્રમાણે બતાવવાને સંકેત જણાવેલ છે. રાહુ-બે ચકાતીઓ–પહેલા અને બીજા તીર્થકરની સાથમાં. gિri-પાંચ વાસુદે-૧૧ મા થી ૧૫ મા તીર્થંકરની સાથમાં. પછian -પાંચ ચક્રવતીએ–બે ૧૫ મા અને ૧૬ માની મધ્યમાં, પછી જે ત્રણ થયાં તેજ ચક્રવતીઓ થઈને ૧૬ ૧૭ ૧૮ મા તીર્થંકરે થયા છે.
નવો ચણી સર્વ જી–૧૮-૧૯ ના મધ્યમાં–ક્રમથી વાસુદેવ, પછી ચક્રવતી, તેમના પછી વાસુદેવ, એમ ત્રણ કમવાર થયા. પછી ૨૦ માની સાથમાં ચક્રવતી. સુરક-અને તેમના પછી વાસુદેવ. પછી ૨૧ માની સાથમાં ચક્રવતી, અને તેમના પછી પણ ચકવતી. જેવી જ
શ રમ તીર્થકરની સાથમાં શ્રીકૃષ્ણ છેલા નવમા વાસુદેવ થયા. અને તેમના પછી બ્રહ્મદત્ત ૧૨ મા ચક્રવતી થયા. તેમના પછી ૨૩ અને ૨૪ મા એ બે તીર્થ થયા. એકંદરે ૧૨ ચક્રવતીએ, વાસુદેવાદિકનાં નવવિકે અને ૨૪ તીર્થકરે; સર્વે મળી ૬૩ શલાકા પુરૂષ-તરીકે ગણાવ્યા છે. આ ગાથાને અર્થ અમે એ પૃ. ૬૫-૬૬ માં જે યંત્ર કરીને ગોઠવ્યું છે ત્યાંથી વિચારી લેવાની ભલામણ કરૂ છું. આ ગાથા જેનના ખાસ આવશ્યક સૂત્રની ૪૨૧ મી છે. '
- આ મારા લેખને ઉદેશ એ છે કે આ એકજ ગાથામાં જૈન ધર્મના ઈતિહાસને સૂચન માત્રથી ગર્ભિત પણે બતાવવા પ્રયત્ન થએલે હોય એમ જણાય છે.
જૈન ધર્મમાં પ્રસિદ્ધિને પામેલા, શ્રી હરિભદ્રસૂરિને–આજ ગાથા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org