________________
४६८
તત્ત્વત્રયી–મીમાંસા.
ખંડ ૧
પાલ બ્રામ્હણના ચરણમાં જઈને આજીજી કરવા લાગે- “વ: વરાતાં વેબ ? શતરં વાસ્થ હૃ” હે વિપ્રો? આ લાગેલી અગ્નિની શાંતિ કરે હું તમારા શાસન પત્ર આપીશ. એવી રીતે જ્યારે ઘણી આજીજી કરી ત્યારે તે બ્રામ્હણોએ– કથા યા શુટિ ચાલીનૂ ના વત્તા અપાત હનુમાને છે જમણું બગલના કેશની પુડી આપી હતી તે શાપ શાંતી થવાને માટે આપી. એટલે રાજ્યને સર્વ ખટલે જે હતું તેને તે થઈ ગયું. પછી કુમારપાલ બ્રાહ્મણને ભકત થયે. શાસન પત્રો બધાં લખીને આપ્યાં અને બધા રાજપને અધીકાર પણ તે ત્રણ હજાર બ્રાહ્મણનેજ સેં. અને તે વેદબાહ્ય નગ્ન પણકોને પોતાના રાજ્યમાંથી હાંકી કાઢયા. “નિદાનતાviાર” પછી તે તે વેદ બાહ્ય પિતાની મેલેજ ભાગવા લાગ્યા, વેરા ઘનg eતે ઉત્તમાSધમ મામા: ઇત્યાદિક ઘણુંજ બે સંબંધ અને અયોગ્ય લખેલું છે, તે સ્કંદ પુરાણથી જોઈ લેવું ઇત્યાં વિસ્તરે છે
રાજા આમ અને કુમારપાલની કિંચિત્ સમીક્ષા.
સ્કંદપુરાણ હજારે અધ્યાયથી વ્યાપ્ત, ૮૧ હજાર લોકના પ્રમાણુવાળું છે. તેથી મહાપુરાણજ ગણાય. પણ તેમાંના વિષયોની તપાસ કરતાં ભાગ્યેજ એકાદ વિષય સત્યરૂપે મળી શકે–કારણ તેમાં મહાદેવજીના લિંગ વિષયને જ પ્રાયે વિચાર કરવામાં આવ્યું છે. પણ આગળ જતાં એજ પુરાણના પાંચમા ખંડના બીજા અધ્યાયમાં-બ્રહ્મા, વિષ્ણુ અને મહાદેવ એ ત્રણ દેવે પાણીના પરપોટામાંથી એક સેનાનું ઈડું થતાં તેમાંથી ઉત્પન્ન થયેલા જણાવ્યા છે. તે પછી મહાદેવજીનું લિંગજ એટલી બધી મહત્વતાવાળું શાથી? શું બીજા બે દેવનાં લિંગ ન હતાં? તે લેખને સાર અમોએ આ ગ્રંથમાં આપેલ છે તે જુવો. બીજીવાત એ છે કે- દરેક પુરાણકારે પિતાનું નામ છુપાવી વ્યાસજીને કલકત કર્યા છે. કેમકે તેઓ અક્ષરોના પંડિતે હતા પણ દુનીયાને તો ઊંધે રસ્તે દોરવાને જ પ્રયત્ન કરેલ હોય એમ સમજાય છે. જે ગ્રંથકારે સત્યનિષ્ઠાથી લેખ લખવાનો પ્રયત્ન કરે છે તે છડેચક પિતાનું નામ આપતા આપણે જોઈએ છીએ.
હવે આપણે રાજા આમને અને રાજા કુમારપાલને વિચાર કરીએ–આમ રાજા આ ચાલતા વિક્રમ સંવતના નવમા સૈકામાં અને કુમારપાલ બારમા સૈકામાં થયા છે. તેથી ઓછામાં ઓછું ત્રણ વર્ષનું છેટુ: છે. તે પછી તે બને રાજાએ સાસરા જમાઈ કેવી રીતે થઈ શકે? કુમારપાલ પાટણના જગ જાહેર છે. છતાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org