________________
ગ્રંથાર્પણ
Su
જૈનાચાર્ય શ્રીમદ્ વિજ્યાનંદ સુરીશ્વરજી
હે ગુરૂદેવ ! આપે ૧ જૈનતત્ત્વાદશ, ર અજ્ઞાનતિમિરભાસ્કર, ૩ નવતત્ત્વસંગ્રહ, ૪ તત્ત્વનિણ્યપ્રસાદ,૫ પ્રશ્નોત્તર સંગ્રહ, સમ્યકત્વ શલ્યાદ્વાર, ૭ ચિકાગા પ્રશ્ન (અમેરિકાના ચિકાગા શહેરીઓના ઉત્તર) ચતુર્થાં સ્તુતિ નિર્ણય ઇત્યાદિક અનેક ગ્ર ંથાનું નિર્માણ કરી લાખા ભવ્ય જીવેાના ઉપર જે ઉપકાર કર્યા છે તે તેા જગ પ્રસિદ્ધજ છે. પરંતુ મારા જેવા તદ્ન અજ્ઞ પશુ જેવા ઉપર આપ સાહેબની અલૈકિક કિમતી સૂચનાઓની જે છાપ પડી છે તે બીજો કેાણ જાણે ?
સ. ૧૯૩૯ માં ૫'જાબથી મારવાડમાં આવતાં એક ગામમાં આપ સાહેબને સત્ય તત્ત્વની ખુમારી ચઢતાં સ્વાભાવિક રીતેજ આપે કહ્યું હતું કે જો કોઇ દુનિયામાં સત્ય ધમ છે તેા તે કેવળ એક જૈન ધર્મજ છે. વૈશ્વિકના પડિતાએ જેનેાના અગીયારમા તીર્થંકરના પછીથી સજ્ઞાના તત્ત્વામાંથી ઉપર ચાટિયુ લઇને તેમાં ઉંધુ છ-તું જ કરેલું છે. અને સવજ્ઞાના ઇતિહાસમાંથી લઈને તે તે તદ્ન ઉંધુજ વાળી દીધું છે. આવા આવા પ્રકારથી અનેક ખાખતાની સૂચનાએ આપના ચરણમાં લાટી રહેલા આ તદન પશુ જેવાના કાનમાં પડતી રહેલી . તે બધા પ્રકારની વાતાના શબ્દો આ સમયમાં મને પરમ મંત્રાક્ષર` તુલ્ય થઇ પડયા છે. તેમાં વળી આજકાલના દેશ પરદેશના માહેાશ પંડિતાની સાહાય્ય મળતાં પરમસિધ્ધિ રૂપનાજ થઇ પડયા છે. તે કેવળ વખતેા વખતની આપ કૃપાનિધિની અમૂલ્ય સૂચનાઓનુ` પિરણામ છે. તેથી આ ગ્રંથની ભેટ આપ સાહેબના ચરણ કમલમાંજ અપણુ કરૂ છું તે આપ સાહેબની કિંમતી સૂચનાઓના ભાર ખેાજ આછે કરવાની ખાતરજ, બાકી આપ સાહેબના ઉપકારના બદલે તે હું આ અપાર સંસારથી છુટકે થતાં સુધી ઉતારી શકુ તેમ તેા સવથા નથીજ.
લિ. આપણા ચરણના રજરેણુ કિંકર
અમર.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org