________________
પ્રકરણ ૪૨ મું. કાશીમાં જે મરે તેનું મેલ. ભક્તના માટે શિવ. ૪૩૯
wwwwwwww
vvvvvvvvv
ત્રણે દે–અમારા આત્માને પવિત્ર કરવા માટે હજુ સુધી એ કાશીક્ષેત્ર તીર્થના દર્શનની ઉછા કરી રહ્યા છીએ.” મે ૧૫ !
આમાં પણ જરા વિચારીએ–કાશીમાં જ્યારે મનુષ્ય ઉપર કરવત મૂકાતાં હશે તેવા સમયમાં આ શિવપુરાણુવાળાની નીમણુક થયેલી હોય એમ આ લેખથી સહજ અનુમાન થઈ આવે છે. કારણ કે તે સમયમાં લુલાં, લંગડા, આંધળાં ઈત્યાદિક અનેક દુઃખી માણસે આ કાશી અધ્યાયનું શ્રવણ કરી પિતાને ધનમાલ તે મંદિરના કારભારીઓને સોંપી, પિતાના દેહ ઉપર કરવત મૂકાવતા હતા, આવી લાલચમાં પી આ પુરાણકારે આ ક્ષેત્રમાં મનુષ્યોની મુકિત થયાનું લખીને બતાવ્યું હોય? એટલું જ નહિ પણ જ્ઞાન, ધ્યાનાદિ વિનાના પશુ, પંખીઓની અને તેની સાથે ત્યાં ઉગેલા વૃક્ષોની પણ મુક્તિજ બતાવી દીધી, વધારામાં શિવજી પોતાના આત્માને, તેમજ બ્રહ્મા-વિષ્ણુના આત્માને પવિત્ર કરવાની ઈચ્છા કરી રહ્યાનું પણ જણાવી રહ્યા છે? શું આ વાતે વિચારવા જેવી નથી? આ લેખ જરા પણ સત્ય નિષ્ઠાથી લખાએલે છે? દુનીઆમાં જે કલમના કસાઈઓ ગણાયા છે તેમાં આવા પ્રકારના લેખકે ગણી શકાય કે નહિ?
(૧૧) શિવ જિલરૂપથી અર્જુનની રક્ષા કરવા આવ્યા. શિવપુરાણુ જ્ઞાન સંહિતા અધ્યાય ૫, ૬૬ મ. (મ.મી. પૃ. ૪૧).
“અજુન શિવનું આરાધન કરવા વનમાં તપ કરતું હતું. ત્યાં દુર્યોધને મુક નામના રાક્ષસને મુંડના રૂપે મેક. અજુન સમયે કે આ કેઈ શત્રુ લાગે છે “દુઃખ દેવાવાળાને મારે એવું વ્યાસજીએ કહેલું છે.” તેથી શસ્ત્ર લઈને તૈયાર થઈ ગયે. સામી બાજુથી શિવજી પણ પરિવાર સાથે ભિલેનું સ્વરૂપ ધારણ કરી અર્જુનની રક્ષા કરવાને માટે આવી રહ્યા છે. વચમાં ભુંડ સપડાય છે. અને જે બાણ માર્યું તે મુખથી પુંછડે નીકળ્યું અને શિવજીનું બાણ પુંછડેથી મુખે નીકળ્યું, એટલે ભુંડ તરફીને મરણ પામ્યું. પછી ભિન્નુરૂપ શિવજી અર્જુન સાથે પણ લડયા. ઈત્યાદિ.”
વિચાર –દુર્યોધને રાક્ષસને ભુંડરૂપે શિવના ધ્યાનમાં રહેલા અર્જુનની પાસે મેક. ધ્યાની અર્જુનની રક્ષા માટે શિવ ભિલ્લરૂપે આવ્યા માનીએ તે પછી સેવક સાથે શત્રુવટ કરી લડયા શા માટે? આમાં સત્ય શું?
(૧૨) શિવની સેવાથી શ્રી કૃષ્ણ સુદર્શન ચક્ર મેળવ્યું.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org