________________
૪૩૮
તત્ત્વત્રયી--મીમાંસા.
ખંડ ૧
અકુલીનતાદિક અનેક હલકાં વિશેષણે આપી નાસ્તિક અને વેદ બાહ્ય સુધી ઠરાવી દીધા હતા. તે પછી યુગ યુગમાં અવતાર ધારણ કરી દુષ્ટના નાશક અને સજજનેના ઉદ્ધારક એવા શ્રી કૃષ્ણ ભગવાનને એવી શી જરૂર પડી કે-વેદથી બાહ્ય રૂપે ગણાયેલા મહાદેવજીની એક કરેડ અને સાઠ હજાર વર્ષ સુધી આરાધના કરવી પડી? વળી ૧૬ માસની તે ક્યા જગતના ઉદ્ધાર માટે ?
(૧૦) કાશીમાં પાપી પશુ, પંખી પણ મરે તે મે જાય. શિવપુરાણ-જ્ઞાન સંહિતા અધ્યાય ૫૦ મે, (મ. મી. પૃ. ૩૭)
“પ્રથમ કાશી નગરનું વર્ણન ઘણું શ્રેષ્ઠ આપી મહાદેવ પાર્વતીને કહે છે કે-આ નગરી મારું ગુપ્તમાં ગુપ્ત ક્ષેત્ર છે અને સર્વ અને મુક્તિનું જ કારણ છે, ૭૫ પુનઃ શ્લોક ૨૨ થી–પાપવાળે કે પાપ વિનાને ગમે તેવા કર્મ બંધનમાં પડેલે હેય પણ આકાશી ક્ષેત્રમાં જે મરે તે અવશ્ય ક્ષેજ જાય ારા દજ, અંડજ, ઉદ્િભજ, જરાયુંજ (વૃક્ષ, પશુ, પક્ષી સર્પ, મનુષ્યાદિ) સર્વ છ આ કાશીમાં મરે તે તે મેક્ષે જાય, બીજા તીર્થોમાં મરે તે કઈકજ પારકા કર્મના બંધનમાં પડેલા જીવને આ ક્ષેત્રમાં મોક્ષમાં મોકલવા કલપીએ તે ન જ્ઞાનની જરૂર છે, તેમજ નતે ધ્યાનની જરૂર છે ૨૪ તેમજ મારા (શિવના) નામની, તેમજ તેના સ્વજનેની પણ કેઈ જરૂર જ નથી. કેમકે જે વખતે આ તીર્થમાં મર્યો કે તુરતજ મેક્ષ. એમાં કઈ પ્રકારથી સંદેહ કરવાનું રહેતું જ નથી. એ ૨૫
આગળ લેક ૩૯ થી ૪૧ ને ભાવાર્થ–મહાદેવજી પાર્વતીજીને કહી રહ્યા છે કે–વૈકુંઠપતિ નારાયણ, લક્ષમી, અને દેવર્ષીઓ સહિત-બ્રહ્મા, વસુ, સૂર્ય, દેવરાજ ઇંદ્ર, બીજા પણ દેવતાઓ આ કાશી નગરીમાં મારું વ્રત ધારણ કરીને મારી સેવા કરે છે. મહાગી તે પિતાનો વેષ છુપાવીને મારા વ્રતના માટે એક ચિત્તથી સેવા કરે છે. ૩૯-૪૦-૪૧ આગળ ૪૨ મે જુઓ–વિષયારા चित्तोपि, त्यक्त धर्मरुचिर्नरः ॥ इह झेत्रे मृतोयो वै संसारं न पुनर्विशेत् ॥ ४२ ॥
ભાવાર્થ –ચાહે તે વિષયને લંપટ હાય, એટલું જ નહિ ચાહે ધમની શ્રદ્ધાવિનાને જ હેય ને, તે પણ મારા કાશી ક્ષેત્રમાં મરેલે ફરીથી તે આ સંસારમાંજ આવે નહિ. ૪ર છે
એજ અધ્યાયના લેક ૧૫ માં-પાર્વતીને શિવે કહ્યું હતું કે “ આ કાશી ક્ષેત્રના માટે વધારે શું કહું પણ હું માદેવ, વિષ્ણુ અને બ્રહ્મા એમ અમે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org