________________
૪૨૦
તસ્વત્રથી-મીમાંસા.
ખંડ ૧
લખીને બતાવી છે. પરંતુ વરાહ પુરાણના અધ્યાય ૨૨ માં એવું લખ્યું છે કે–ગણેશજી પરમેષ્ઠિના સુખથી ઉત્પન્ન થયા અને તેનું રૂપ દેખીને પાર્વતીજી મેહિત થઈ ગયાં. તેથી કે પાયમાન થએલા મહાદેવજીએ ગણેશરૂપ છેકરાને શાપ આપ્યો. ઈત્યાદિ.”
આમાં જરા વિચાર-હાથના મેલથી ગણેશજી ઉત્પન્ન થયા તે વિચારવા જેવું છે. તેથી વિશેષ વિચારવાનું. ઘરમાં પેસતાં પોતાના પિતા મહાદેવજીને ધકકા મારી બહાર કાઢવાનું છે. વળી વિશેષ વિચારવાનું એ છે કે ત્રિજી વખતે જગતના કર્તા બ્રહ્માદિ દેવાને લઈને ચઢયા ત્યારે ગણેશજીની ભેગલથી મહાદેવજીએ પિતાની કમર તેડાવી અને બ્રહ્માદિક ભૂઠા પીને ભાગી ગયા. આ જગપર વિચાર કરવાને કે-બ્રહ્માદિક દેવે છે શું એટલો પણ વિચાર નહિ કર્યો હોય કે આ મેલ માત્રથી ઉત્પન્ન થએ ગણેશજીથી આપણે ફાવીશું કે નહિ? આ બધે વિચાર કરીને જોતાં ગાજીને કે મહાદેવજીને તેમજ બ્રહ્મા વિષ્ણુ દેવેને ખરે પત્તા મેળવી શકાયમ છે? વિચાર કરીને જુવે. ૫
નીચેના બીજા ફકરામાં–વરાહપુરાણુવાળાઓ-પરમેષ્ટિના મુખથી જે ગણેશજીની ઉત્પત્તિ બતાવી છે. તેમાં અમારું અનુમાન–જેનોમાં નમસ્કાર મહામંત્રને મહામંગલરૂપ ગણવામાં આવેલ છે. તે નમસ્કારને પંચપરમેષ્ટિની સંજ્ઞા જેનોમાં જાહેર છે. તે સિવાય ચાવીશ તીર્થકરમાં–પહેલા કષભદેવ, સેલમાં શાંન્તિનાથ, બાવીશમાં નેમનાથ, ત્રેવીસમા પાશ્વનાથ અનેવીશમા મહાવીરસ્વામી. એ પાંચ તીર્થકરેને પણ પરમેષ્ટિની સંજ્ઞા અપાએલી છે. એ પાંચ તીર્થકરેની સ્થાપના તે પંચતીથીના નામથી ઓળખાય છે. આ મહા મંગલિક રૂપની વાતને લક્ષમાં રાખી વરાહપુરાણુવાળાએ પરમેષ્ટિના મુખથી ગણેશજીની ઉત્પત્તિ કલ્પી કાઢી હોય. આગળ જતાં તેનું સ્વરૂપ બગાડવા પાર્વતીજી મેહિ પડ્યાનું કલંક બેસી ઘાલ્યું છે. આ મારૂ અનુમાન સત્યના શેાધકોને અયોગ્ય નહિ લાગે એમ મારૂં ધારવું છે?
(૫) મહાદેવજીને કરે, પાર્વતીજીને-છોકરી. ભવિષ્ય પુરાણ ઊત્તરાઈ અધ્યાય ૧૨૪ મે. (શે. ૩૬૪ પૃ. ૫૩)
એક સમયે મહાદેવજી અને પાર્વતીજીને એક ખાટલા ઉપર કામક્રીડા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org