________________
પ્રકરણ ૪ર મું. વીર્યના સરોમાં નાન તેના પાનથી કાર્તિકેય. ૪૧૭.
--~~-
~~-~
તેમાં તપાવેલા સોના જેવું પાણી છે, કમલે કુલી રહ્યાં છે, પંખીઓ ખેલી રહ્યાં છે. પાર્વતીને ખબર પડતાં સખિઓ સાથે જલ કેલી કરવા ગયાં. કેલી કરી કમળો માથામાં બેસી કિનારા પર જઈ બેઠાં. પાણી પીવાની ઈચ્છાથી ફરીથી પાર્વતી ગઈ તે, સ્નાન કરતી કૃતિકા જોઈ. વાર્તાલાપ થતાં કૃત્તિકાએ કહ્યું કે આ પાણી પીતાં જે પુત્ર થાય તે મારા નામથી, પ્રસિદ્ધ કરે તો તને પાણી પીવા દઉં. પાણી પીધું ગર્ભ રહ્યો, જમણ કુક્ષિ ફાને બહાર નીકળે તે સૂર્યના જે દેદિપ્યમાન, શકિત અને શૂલ યુક્ત, છ મુખલે, અદ્ભુત, ઉત્પન્ન થયે. (આગળ. અધ્યાય. ૧૫૮ માં ને સાર) હવે અગ્નિ દેવના વીર્યના પ્રભાવથી–ડાબી કુખ ફાડીને બીજું બાળક નીકળ્યું, પણ કૃત્તિકાએ તે બન્ને બાળક જે દીધાં. તેથી વિશાખા, સુખ, સ્કંદ, અને કાર્તિકેયના નામથી પ્રસિદ્ધ થયા–ચતર સુદિ પાંચમના દિવસે શરાના વનમાં તે બન્ને બાળક જમ્યાં અને તે જ દિવસે ભેગા કરી દેવામાં આવ્યાં. અને બીજે જ દિવસે (ચતર સુદિ દંને દિવસે બ્રહ્મા, ઈદ્ર, સૂર્ય, અને દેવતાઓએ મલીને કાર્તિકેય સ્વામીને રાજ્યાભિષેક કરી–બંધ, પુષ્પ, ધૂપ, છત્ર, ચામર અને આભૂષણદિકથી ભૂ ષત કર્યા અને ઈદ્ર “દેવસેના” નામની પિતાની પુત્રીને પણ ઘણા આડંબરથી પરણાવી દીધી. વિષ્ણુ ભગવાને શ આપ્યાં. કુબેર ભંડારીએ-દશ લાખ યક્ષેને આપ્યા. અગ્નિદેવે–પિતાનું તેજ આપ્યું! વાયુદેવે વાહન આપ્યાં. ત્વષ્ટા દેવે ( વિશ્વકર્માએ) કામદેવ જેવો કુકડે રમવાને આપ્યો ઈતિ મત્સ્ય પુ. ના કાર્તિકેય. '
(૩) વળી વિચિત્ર પ્રકારથી કાતિક સ્વામીની ઉત્પત્તિ.
કંદપુરાણ ખંડ ૧ લે. પત્ર ૫૬ થી ૧૮, અધ્યાય ૨૭ મે. કલેકો ૧૧૦ ને કિંચિત્ સાર.
“પાર્વતીના વિવાહ થયા પછી વિષ્ણુએ પર્વતને પૂજ્યા, બ્રમ્હાને સાથે રાખી યથેચિત કર્યું. પછી ગંધમાદન પર્વતે શિવ પાર્વતીને અભુત સંગ. તેમના વીર્યથી જગત નષ્ટ થતાં, બ્રહ્મા, દેવતાઓ ત્રાસ્યા. અગ્નિને બેલાવી શિવ મંદિરમાં મેકજો. લઘુ સ્વરૂપથી પેશી તેણે ભક્ષા માગી. ત્રિશૂલથી મારવા જતાં શિવજીને હઢવી પાર્વતીજીએ ભીક્ષા આપી. તે ત્યાંજ ખાઈ ગયે. એટલે પાર્વતીજીએ શાપ આપ્યો કે જા તું સર્વભક્ષી થઈશ? અને વીર્યથી પિતાને પ્રાપ્ત થઈશ. પછી શિવના વિર્યનું ભક્ષણ કરી સ્વર્ગે જઈ બધી વાત તેણે બ્રમ્હાને તથા દેવતાઓને કહી બતાવી. અગ્નિને ભય બધા દેવતાઓને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org