________________
૪૧૬
તત્ત્વત્રયી—મામાંસા.
ખંડ ૧
વાળા અને દંડ ધારેલા હજારા હતા. તે બ્રહ્માને નમસ્કાર કરીને બ્રમ્હાની આગળ આવીને ઉભા થઇ ગયા. ઇત્યાદિ
2
બટુકા હતા એટલુંજ નહી પણ હજારા તે દંડ, કછા સહિત હતા. એમ ચાક્કસ પણે લખીને બતાવ્યું છે. તે લગ્નના માંડવા કે જેમાં અસંખ્યાતા બટુક। પણ સમાઇ ગયા ? આવી આવી અનેક કલ્પિત વાતે-પુરાણકારો લખતા ગયા અને પેાતાનાં નામે છુપાવી નિર્દોષ અને પવિત્રરૂપ વ્યાસજીને નામે પેાતાના ગ્રંથ ચઢાવી તેમને વૃથા કલંકિત કર્તા ગયા છે. આ મારી ધારણાને સજ્જને પણ માન્ય રાખશે એવી આશા છે.
કલમ પડેલીમાં વિશેષ જગતના કર્તા-ભ્રમ્હા માનીએ તે। દુનીયાના બધાએ ઘાટ તેમના જ્ઞાનથી અજાણ્યા કેમ હાય ? એક નેત્ર માત્રથી પાવતીજીને અંગુઠા દેખવાથી એટલા બધા વિકલ બની ગયા કે એક વખતે ખલિત વીર્યથી અટ્ઠયાસી ( ૮૮ ) હજાર ઋષિ ઉત્પન્ન થયાનું બતાવ્યું એજ પુરાણવાળા ફરીથી અસંખ્ય બહુકા ઉત્પન્ન થયાનું બતાવે છે. તે શું અઠ્ઠયાસી હજારથી સતાષ ન થવાથી અસંખ્યાતા મટુકા લખીને ખતાવ્યા કે ફરીથી નવા ઉત્પન્ન થએલા લખીને બતાવ્યા ? એ જરા વિચારવાની ભલામણ કરૂ છું.
( ૨ ) દેવાના પેટમાંથી નીકલી શિવના વીર્યનું સરેાવર, તેના પાનથી પાતીને કાર્તિકેય, ·
મત્સ્ય પુરાણ અધ્યાય ૧૫૭ મા શ્ર્લોક ૨૦ થી ૪૧ ને સાર ( મ. મી. પૃ. ૧૪૦ )
“વીરભદ્રે પાતીને મનાવ્યાં. અને ( શિવ-પાર્વતી ) એકાન્તમાં ગયાં દેવતાએ દન કરવાને આવ્યા. એકાન્તમાં છે એમ કહી વીરભદ્રે પાછા કાઢયા. હવે એક હજાર વર્ષ પછી દેવાએ ખબર લેવા અગ્નિને મેાકલ્યા, તે પોપટનુ રૂપ ધરીને કોઇ છિદ્રમાંથી અંદર પેઠા, રમણ થઇ રહ્યું હતું. પણ શિવ અને પોપટના નજર મેલેા થતાં શિવે ક્રોધથી કહ્યું કે તે જે મને વિઘ્ન કર્યું છે તે વિઘ્ન તારા ઉપર આવી પડશે ?
અગ્નિ-પોપટ તે અંજલીથી શિવના વીનું પાન કરતા ગયે તે દેવતાઓના પેટમાં પેઠતાં પેટ ફાડીને બહાર નીકળ્યુ. તેથી શંકરના આશ્રમમાં મેોટા વિસ્તારવાળું ( સરેવર ) તલાવ રૂપે થયું.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org