________________
-~--
પ્રકરણ ૪ર મું. ક્રોધસિંહનું સિંહેધર. મોટામાં મેટા શિવ. ૪૧૩ તપાસી બ્રહ્માએ લિન્ગ ગુટયાથી ઉત્પાત થએલે બતાવ્યું. આ ઉત્પાતની શાન્તિને માટે બ્રમ્હાદિ બધાએ દેવે તે લિંગનાજ માર્ગે પાતાલમાં ઉતર્યા. સ્તુતિ કરીને સુતેલાને જગાડ્યા અને ફરીથી લિગ્ન ધારણ કરવાને વિનંતિ કરી, શિવે બ્રમહાદિકની પાસેથી પૂજવાનું કબૂલ કરાવી લિંગને ધારણ કર્યું. આગળના અધ્યાયમાં જણાવ્યું છે કે-લિંગને બહાર ખેંચી કાઢતાં સાથે પાતાલ ગંગા પણ બહાર આવ્યાં. વિષ્ણુના ૧૯મા અવતાર એવા વ્યાસે અઢાર પુરાણ લખ્યાં. એમ માની શકાય ખરું?
પાર્વતીના ક્રોધનો સિંહ, તેનું સિંહેશ્વર થવું. સ્કંદપુરાણ ખંડપ મે. અધ્યાય ૫૫ મે. બ્લેક ૩૬ ને સાર, પત્ર ૧૩૫
પાર્વતીને મહાદેવ કહી રહ્યા છે કે તું મારા માટે તપ કર્યો. તપના પ્રભાવથી બ્રહ્મા આવ્યા, બેટી? તારે શું જોઈએ છીએ? તેં કહ્યું પતિ તે છે પણ વશ કરવાને ચાહું છું. બ્રહ્માએ કહ્યું જા? વશ થશે. તે કહ્યું કયારે? બ્રહ્માએ કહ્યું કોઈ કાલમાં, એટલે તને ક્રોધ થયું. તે સિંહનું સ્વરૂપ ધરીને બહાર આવ્યું અને તે તારૂજ ભક્ષણ કરવાને કૂદ્યો, પણ તપના પ્રભાવથી તને જોવાને સમર્થ થયે નહિ. પછી તનેં દયા આવી તેથી તેં સ્તનથી દૂધ પાયું. તે સિંહ તારા તેજથી બળતે કહેવા લાગ્યું કે મેં દુષ્ટ ભાવથી તને ખાવાનો વિચાર કર્યો તેથી મારે નરકમાં જવું પડશે. પછી તેં કહ્યું-પાપને નાશ કરવાવાળા મહાકાલ તીર્થમાં જા. પછી તે સિંહ ત્યાં જઈ લિન્ગનાં દર્શન કરી દિવ્ય શરીરવાળો થઈ ગયે. પછી દેવેની સાથે બ્રહ્મા ત્યાં આવ્યા અને પાર્વતીને કહ્યું કે–તારા કોધથી ઉત્પન્ન થએલો સિંહ છે તે તારૂં વાહન થશે. ઈત્યાદિ “પછી આગળ સિંહેશ્વર લિંગનું મહાભ્ય વર્ણન કરેલું છે.”
આમાં વિચાર-બેટીને દેખતાં બ્રહ્માગૃત થયા. ત્રણ દેવામાંના એક પણ દેવને ખરે પત્તો મેળવ્યા વિના શિવજીને ભાષેલો ભૂતકાળ, બ્રહ્માએ આપેલ વર, વિના કારણે પાર્વતીને ક્રોધ, તે ક્રોધને સિંહ થઈ પાર્વતીજીને મારવા ગયાનું સત્ય માની શકાય? જ્યારે આ બધું વિચારવાનું રહે છે, ત્યારે તેણે ધવડાવીને શાન્ત કર્યાનું કેમ માની શકાય? કદાચ તે વખતના ભદ્રિક શ્રદ્ધાળુ લોકે–આ કથા સાંભળી સિંહેશ્વર લિંગનું સ્થાપન કર્યું હોય, તે તેમાં આપણે બીજો વિચાર શું કરી શકીએ ? નજ કરી શકીએ. તે પણ આ કથાને વિચાર કરવાની ભલામણ કરું છું કે જેથી સત્યથી વંચિત ન રહીએ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org