________________
તવત્રયી- મીમાંસા
-
ખંડ ૧
આઠવસુ નીચે મુજબ-૧ અગ્નિ, પૃથ્વી, ૩ વાયુ, ૪ અંતરિક્ષ, " આદિત્ય, ૬ ઘી, ૭ ચંદ્રમા, ૮ નક્ષત્ર, એ આઠવસુ કહેવાય છે. કારણકે બધ પદાર્થો તેમાં રહે છે, અને જે કાંઈ જીવે છે, હાલે ચાલે છે, અને વિદ્યમાન છે, તે સર્વેના નિવાસ તે છે.
૧૧ રૂદ્રા નીચે મુજબ–૧૦ પ્રાણ અને ૧૧ આત્મા આ રૂદ્ર (રૂદ્ર એટલે રડવું તે ઉપરથી) કહેવાય છે. કારણકે જ્યારે તે દેહ ને જાય છે ત્યારે તે મરી જાય છે. અને મરનારનાં સગાઓ રહે છે
- ૧૨ આદિત્ય તે ૧૨ મહિના જે સમયની ગણત્રી કરે છે, તેઓ આ દિત્ય એટલા માટે કહેવાય છે કે તેઓ પોતાની ગતિથી માસ કરે છે અને તેથી બધા પદાર્થોના વિરેને ક્રમ નિર્ણત કરે છે. અર્થાત્ દરેક પદાર્થના. સમયને વ્યય નિર્ણત કરે છે. આદિત્ય એટલે તેવા વ્યયનું કારણ છે
ઈ-એટલે સર્વવ્યાપી શકિત અથવા વિદ્યુત.
પ્રજાપતિએટલે બ્રહ્મા (અર્થાત કલાના માટે આવશ્યક પદાર્થોના સંગ્રહ, અથવા શીખવા શીખવવાને માટે માણસેનું એકત્ર થવું) એને અર્થ પશુઓ પણ થાય છે. યજ્ઞ અને પશુઓ પ્રજાપતિ કહેવાય છે. કારણ કે તેવાં કાર્યોથી અને ઉપયોગી પ્રાણીઓથી જગત ને પિતાના નિર્વાહનાં સાધને મળે છે. જે
- શાકલ્ય પુછે છે કે-“ ત્યારે ત્રણ દેવતા કયા?” યાજ્ઞવલકય ઉત્તર દે છે કે ત્રણ લોક” (અર્થાત-થાન, નામ, અને જન્મ)” તેણે પુછ્યું કે-“બે દેવતા ક્યા? ” યાજ્ઞવલ્કયે ઉત્તર દીધો કે “પ્રાણ અને અન્ન” તેણે પુછયું કે- અધ્યર્થ શું? ” યાજ્ઞવલ્કયે કહ્યું કે- અધ્ય એટલે સર્વ વ્યાપી વિદ્યુત જગતને પોષનાર કે જે સૂત્રાત્મા નામે ઓળખાય છે.
- છેવટે તેણે પુછયું કે એક દેવતા કે? યાજ્ઞવલ્કયે કહ્યું-બ્રહ્મ” જેને અદિતિ કહે છે”
પૃ. ૧૨૦ શતપથ બ્રાહ્મણમાં કહેલા-આઠ વસુએ તે આઠ સ્થાને છે, અગીયાર રૂદ્રામાં–આત્મા અને દશ પ્રાણુ કે જે મનને સ્વયંભૂ વ્યાપ કહેવાય તેમને સમાવેશ થાય છે. આ
" બાર આદિત્યમાં સમય આવી જાય છેવિદ્યુત એ સર્વ વ્યાપી શકિત છે. જ્યારે પ્રજાપતિમાં (યજ્ઞ તથા પશુઓ)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org