________________
પ્રકરણુ ૪ર મુ. વૈદિક—દ્રના સંબંધે વિચિત્ર પ્રકારના લેખા.
૪૦૧
આ દુનીયામાં અગીઆરે સ્વરૂપથીજ રહા, અમે પણ હાટકેશ્વરમાં રહીને આપણી આર:ધના કરીશું. પછી મહાદેવે કહ્યું કે જયારે તમારી ઇચ્છાજ એવી છે તે જાવા હું પણું આ અગીયારે સ્મૃતિઓના સ્વરૂપથી સદાકાળ રહીશ. પણ એક મૂર્તિથી કૈલાસમાં રહીશ, એટલું કહીને ત્રિનેત્ર ભગવાન અદૃશ્ય થઈ ગયા, પછી તેમની સેવાના ફુલેનું વર્ણન છે. આ અધ્યાય શ્લાક ૪૩ થી પૂરા કર્યાં છે. “ આગળ ૨૭૭ મા અધ્યાયમાં સુતને ઋષિઓએ પૂછ્યું કે વારાણસીથી આવેલા બ્રાહ્મણા કયા કયા નામના હતા ? કે જેમની ભકિતથી એક રૂદ્રના અંગાઆર પ્રકારના રૂદ્રે થઇ ગયા ? પછી સુતે કહ્યું કે-૧ મૃગન્યાલ, ૨ સસ ંજ્ઞ, = નિર્દિત, ૪ મહાયશ, ૫ અજૈકપાદ, દ્ અહિયુદ્ઘ, ૭ પીનાકી, ૮ પર તપ, ૯ દહન, ૧૦ ઇશ્વર, ૧૧ પાલી.
આ ઉપર અતાવેલા બ્રાહ્મણેા જે નામના હતા તેજ નામ કોનાં પણ રાખવામાં આવ્યાં હતાં. પછી તે તે રૂદ્રોના નામનાં દાન, જપ, કરવાનું વિસ્તારથી લખીને બતાવ્યું છે અનેં ૨૭૭ મા અધ્યાય પૂરા કર્યાં છે.”
કિચિત્ સમીક્ષા...જૈનોના અગીઆર દ્દો ઘણા લાંબા લાંખા કાળે તીથ કરાના ભકતા, ભિન્ન ભિન્ન વ્યતિકના,તેમજ નામથી પણ ભિન્ન સ્વરૂપના બતાવ્યા છે. આ તરફ વૈદિક મતમાં એકજ સમયમાં એકજ રૂદ્ર ભકત બ્રાહ્મણેાના નામથી પ્રસિદ્ધિવાળા લખીને બતાવ્યા છે. તે પણ પાતાળ ફ્રૉડીને ન જાણે કયાંથી આવ્યા અને આ વાત કયા કાલમાં બની ? આ માં કેઇપણ પ્રકારના પત્તો આપણે મેળવી શકીએ તેમ નથી. આગળ તેા વાચકે વિચાર કરીને બતાવે તે ખરે.
પંડિત ગુરૂદત્ત વિદ્યાર્થીના લેખા-અનુવાદક ચંદ્રેશકર નમદાશંકર પંડયા-ખીએ. એલ એલ, ખી વકીલ હાઇકોર્ટ મુંબાઈ ૪, સ. ૧૯૧૪ વંડાદરા લુહાણામિત્ર પ્રેસમાં છુપાએલું ——
પૃ. ૧૧૮ થી ૧૧૯–શતપથ બ્રાહ્મણમાં લખ્યું છે કે
સહુ યાજ્ઞ વય શાકાલ્યને કહે છે કે
“ ઇશ્વરના મહિમા વ્યકત્ત કરનાર તેત્રીશ દેવતા છે-૮ વસું, ૧૧ રૂદ્ર, ૧૨ આદિત્ય, ૧ ઇંદ્ર, અને એક પ્રજાપતિ, કુલ ૩૩
51
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org