________________
3७४
તત્ત્વત્રયી–મીમાંસા.
. ' ખંડ ૧
શાંતિના અભ્યાસથી સ્વપરનું હિત સાધ્યું. * (૪) ચુલ્લ-અતીત કાળમાં બ્રાહ્મણ પુત્ર ચુલ્લ બેધિ થઈ માબાપના આગ્રહથી પર પણ શીલ ખંડન કર્યું નહિ. છેવટે સ્ત્રીની સાથે વણારસીના ઉદ્યાનમાં ગયા. ત્યાં આવેલા રાજાએ પૂછ્યું કે–આ તારી સાથે કોણ છે? ઉત્તરમાં ધર્મપત્ની કહી, રાજા-શત્રુ ઉભું થશે તે શું કરીશ? ઊઠંડાગાર કરી દાબી નાખીશ. રાજાએ-તાપસીને અંતે ઉરમાં મોકલાવી પણ તે ડગી નહિ, છેવટે ચુટ્ટ પાસે આવીને રાજાએ કહ્યું તે મને શું કર્યું? ઊ–અરે મેં તે ત્યાંને ત્યાં જ દાબી દીધે-રાજાએ પૂછયું ક શત્રુ? ક્રોધરૂપી શત્રુને ક્ષમાથી મેં ત્યાને ત્યાંજ દાબી દીધો. તાપસી પાછી સોપી. આ ભવમાં ક્ષાન્તિને અભ્યાસ કરી રવપરનું હિત સાધ્યું.
વીર્યને, નવકમ્પને, અને ઉપેક્ષાને, અભ્યાસ.
(૫) મહાજનક–પ્રાચીન કાળમાં વિદેહ રાષ્ટ્રની મિથિલામાં– મહાજનક રાજા-પુત્રે બે-અરિષ્ટ જનક, પૌલ જનક, અરિષ્ટને ગાદી. છેવટે પીલથી અરિષ્ટ મરાણે. ગર્ભણી રાણએ ચંપામાં બ્રાહાણને ત્યાં પુત્ર પ્રસ. મહાજનક દાદાનું જ નામ આપ્યું. વિધવા પુત્ર કહી છોકરાં ખીજવવા લાગ્યાં. માતાને પુછી જાજમાં બેસી પોતાનું રાજ્ય લેવાને ચાલ્યા. જાજ ક્યું. છેવટે સમુદ્રની દેવી મણિમેખલાએ મિથિલામાં પહોંચાડશે. તેજ દિવસે કાકે પીલ મર્યો છે. રાજ્યાભિષેક થયે ને કાકાની કરી સિવલીને પરણે. દીર્ધાયુ પુત્ર થ. પ્રજાને સારા આશીર્વાદ મેળવ્યું. એક વખતે ઉદ્યાનમાં જતાં કેરીઓના ભારથી નમેલા ઝાડની કેરી મંગાવી ખાધી, વખાણ કર્યા, ચાલવા માંડયું. પાછળથી લોકોએ સાફ કરીને મૂકયું પાછા વળતાં ઠુંઠ સુંઠ જોઈ ખેદ થયે. ક્ષણભંગુરતાને વિચાર કરી ભગવા પહેરી વનવાસ લીધે. સિવલીએ મન ફેરવવા ઘણું ઉપાયો કર્યા છેવટે જુનાં ઘરમાં અગ્નિ મૂકાવી કહેવરાવ્યું. હું મારૂં કર્તવ્ય કરી ચુકયો છું એજ ઉત્તર મલ્યા. આ જન્મમાં–સમુદ્ર તરીને, પ્રજાનું કલ્યાણ કરીને વીર્યને, રાજ્યના ત્યાગથી–નેન્કમ્યને મિથિલા બલતાં-ઉપેક્ષાને, અભ્યાસ કર્યો. બીજા જન્મમાં પણ આ ત્રણેને અભ્યાસ કર્યો છે. જે ૫ છે
પ્રજ્ઞા પારિમિતાનો અભ્યાસ (૬) મહીષધ-મિથિલામાં વિદેહ રાજા તેને સેનક, પક્કસ, કવિંદ, અને દેવિંદ એ ચાર અમાત્ય. રાજાને સ્વપ્ન–એક અગીઆ જે ભભુકે થઈ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org