________________
રૂ
પ્રકરણ ૪૦ મું. દયાદિક ૧૦ ને બુદ્ધે કરેલે સ્વયં અભ્યાસ ૩૭૩
૧. દાન, ૨ શીલ, ૩ નક્કમ્ય, ૪ પ્રજ્ઞા, વીયે, ૬ શાંતિ, ૭ સત્ય, ૮ અધિષ્ઠાન, ૯મૈત્રી, ૧૦ ઉપેક્ષા.
સુમેધ કે મને જે બુદ્ધત્વ પ્રાપ્ત થવાનું છે તો મારે આ દશ પારિમિતાને અભ્યાસ કરવો જોઈએ અને તે ૧૦ પારિમિતાને અભ્યાસ અનેક જન્મના અભ્યાસથીજ પ્રાપ્ત થશે.
બુદ્ધત્વ પ્રાપ્ત થવાને નિશ્ચય કર્યો તેથી બેધિસત્વ (ભાવિબુદ્ધ) એ સંજ્ઞા પ્રાપ્ત થઈ છે
પુત્ર, પુત્રી, સ્ત્રી આપી દાનાભ્યાસ. (૨) સંતર-તે સુમેધ-દેહ વિસર્જન કરી જુદી જુદી નિમાં જન્મ લઈ વેસ્તૃતર નામને રાજપુત્ર થઈ યુવરાજ થયે. તેણે હાથી ઉપરથી ઉતરી હાથીનું દાન બ્રાહ્મણને આપ્યું, તેવા કારણેથી રાજાએ કાઢી મૂકો, તે પણ ગરીબને તે દાન આપતે, પરિવાર સાથે રથ ઉપર ચઢીને જાતાં તે પણ યાચકને આપી વનમાં ચાલતાં બધાં ગયાં. એક બ્રાહ્મણ તેના પુત્ર અને પુત્રીનું દાન લઈ તે પુત્ર પુત્રીઓ સંતરના બાપને સેંપી ધન લાવ્ય. સ્ત્રીનું પણ દાન આપશે તે ભય મટાડવા ઈકે તાપસના વેશે માગી. સ્થાપના રૂપે તેની પાસે મુકી ચાલતે થયો. તે બોધિસત્વે સંતરના ભવમાં પુત્ર, પુત્રી, અને સ્ત્રીનું દાન આપી દાનાભ્યાસ કર્યો છે ૨
પરાર્થ કાર્ય કરી શીલને અભ્યાસ.
(૩) મધની વાત-હજાર વર્ષ પૂર્વે તે બેધિસત્વ-ખેડુના ઘરે મધનામે જન્મે. લેકેનું સ્વાર્થી પણ દેખી પિતે રસ્તા સાફ કરવા, ગંદુ ફેકી દેવું. ઈત્યાદિ લેકેપગી કાર્ય કરતાં એક શિષ્ય મ–શીલ ( કુમાર્ગથી નિવૃત્તિ) ને ઉપદેશ કર્યો, એવા બીજા ૩૦ શિષ્ય મળ્યા. આ લોકેના ઉપદેશથી દારૂવાળા, કચેરીવાળા નવરા થયા. તેમને રાજ્યમાં ફરી આદિ કરી. ત્રીસેને રાજ્યના માણસે પકી ગયા. તપાસ વિના ઉંધા સુવા હાથી ચલાવાને હુકમ થયે. મધે દઢ રહેવા શિષ્યને ઉપદેશ કર્યો. હાથી બે ત્રણવાર ચલાવ્યું પણ તેમના ઉપર ધ નહિ. તપાસ થતાં મધને અધિકાર અને ફરિયાદિઓને ગુનેગાર ઠરાવ્યા, પણ મળે છેડાવ્યા. છેવટે સર્વ કામ પૂરાં કરી દે છે દેવકમાં દેને રાજા થયે છે આ ભવમાં શીલ અને મિત્રીને પુરે અભ્યાસ કર્યો, તેમ બીજા ભવમાં પણ એજ અભ્યાસ કર્યાનું જણાવ્યું છે. ૩.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org